________________
૩૮૪
યુરેપનાં સંસ્મરણે
બેજિયમ.
૨૨૬ (બસે છવીસ) પગથી છે. ધૂળ પથ્થરને એ બનાવી કાઢેલો કરે છે. પગથી સારાં છે. ઉપર ગયા પછી મેટું સ્મરણસ્તંભનું ચોરસ છે તેના ઉપર વાઘ ચિતર્યો છે. બાજુએ તારીખ લખી છે. “૧૮ મી જુન ૧૮૧૫' એમ મારા સ્મરણમાં છે. મેં કઈ જગ્યાએ તે તારિખ લખી લીધી છે.
ઉપર બેસતાં આખા રણક્ષેત્રનું દૃશ્ય નજરે પડે છે. જે કુવામાં અનેક લડનારાને નાખી દીધા એનું નામ corpes well કહેવાય છે. બાજુનું એતિહાસિક cathedral છે. ઉપર ફુરસદ હોય તો અરધો કલાક બેસી આ મહાસંહારક વિભૂતિઓ પર વિચાર કરવા જેવું છે. આવા દુનિયાના મહાસંહાર કરનાર શક્તિવાળા પુરૂષનું સમાજવ્યવસ્થામાં શું સ્થાન હશે તેને ખ્યાલ કરતાં અનેક જાતની લાગણીઓ થવાને સંભવ છે.
નીચે આવી હટેલને ઈચ્છા પ્રમાણે લાભ લઈ અમે સ્પેશિયલ મેટર ત્યાંથી કરી. મોટર બહુ સારી મળી ગઈ.
બ્રસેલ્સમાં પેલેસ ઓફ જસ્ટીસ, વેર મેમોરીયલ, મેટ ખરીદવાને રસ્તે (Shopping Locality) વગેરે જોતાં ત્યાંના રાજાને મહેલ બહારથી જોતાં અને આવડા મોટા શહેરની સ્વ. છતા જોતા આગળ વધ્યા.
બ્રસેલ્સમાં મ્યુઝીઅમ અને બટાનીકલ ગાર્ડન બહુ જોવા લાયક છે.
બ્રસેલ્સની વરતી નવથી દશ લાખની ગણાય છે અને તે બેજીઅમની રાજધાની છે. બે જીએમમાં ક્રાંકનું ચલણ છે પણ તેના ફાંક ફાંસના ફાંકથી જૂદા. હાલમાં તેને ભાવ પાઉંડના ૧૭૦-૭૫ લગભગ રહેતે હતો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com