________________
એન્ટવ
અંદરની ધમાલ
૩૮૧.
નદી માટી દરિયા જેવી છે અને તેનેા લાભ ખેઅન લેાકેા પૂરતા લે છે. જર્મનીમાં ઘણા માલ ખેÐઅમથી જાય છે. હિંદુસ્તાનથી કરાડેાના માલ એલ્જીઅમ સીધે જાય છે.
અંદરના ડાકસની બાજુમાં એન્ટવર્પમાં એક ટાવર છે, એમાં જૂની વસ્તુઓ હથિયારે। અને એક્ષ્ટઅમનાં સુંદર કારીગિરી અને ઐતિહાસિક બાબતને સારા સગ્રહ છે. એમાં અંદર દાખલ થવાની ×ી કાંઇ નથી, જૂના પુરાણા રીતરિવાજો કેવા હાય છે અને ફરતા કરતા દેશ કેવા થતા જાય છે તે જરા અહીં જોઇ લેવા જેવું છે. જુના સીકાએ જોવામાં આવ્યા.
Innovation નેવેશી નામને ઘણા ગંજાવર સ્ટાર છે. ત્યાં ઘણી ચીજો જોઇ. કાંઈ ખરીદી કરી.
એક દેવળ મોટું છે. બહારથી જોયું. દેવળેા અત્યાર સુધીમાં એટલાં જોયાં અને ખાસ કરીને ડેમેા અને સેંટ પીટર જોયાં હતાં એટલે હવે આમાં કાંઇ નવીનતા ન લાગી.
બ્રસેલ્સ. વોટરલ.
બીજે દિવસે બ્લેક ટ્રેનમાં બેસીને સેલ્સ ગયા. સ્ટેશન પરથી ખુલવાર્ડ છ માઇલને આવે છે તેમાં અમારે વટરલૂ (Waterloo) જવું હતું. સેલ્સની આટલું નજીક વેટરલૂ છે એની મને ખબરજ નહેાતી. આવું જગપ્રસિદ્ધ ઐતિહાસિક સ્થાન જોયા વગર કેમ જવાય ?
મારા મિત્રને સાથે લઇ સેલ્સને સ્ટેશને ખાસ મેટર કરી, કુકની ટુરમાં વખત લાગશે એ ભયે આ નવા રસ્તા લીધે એ માટરવાળા ઘણા લુચ્ચો નીવડયો. પ્રથમ તેા ઠરાવ પ્રમાણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com