________________
બર્લિન. બલિનના ઉત્તર દક્ષિણ છે સ્ટેશન છે. બલિન જર્મનીના હૃદયસ્થાને છે. બરાબર વચ્ચે આવેલું છે. એને હેબર્ગ સાથે નદીથી જોયું છે અને ત્યાંથી માલ આવે છે. હું બલિનના “આઉન્ટ સ્ટેશને ઉતર્યો. તે પણ ઘણું મોટું છે. સામાન, પિટરને આપીએ, તે લીફટમાં આખી લોરી મૂકી નીચે લઈ આવે. કુકને એજન્ટ સામે તેડવા આવ્યો હતો, તેની સાથે “હોટેલ બ્રિસ્ટલમાં ગે.
હોટેલ બ્રિસ્ટલ મોટું રાજસ્થાન છે. બર્લિનને સૈથી મેટે રસ્તો “લીંડન વેન્યુ” Linden Venue ના નામને ચાર માઈલ જેટલે લાવ્યો છે તેની પર આ હોટલ આવેલી છે. એ ઘણી મોટી અને સગવડવાળી છે. એના દરેક રૂમમાં બહુ સગવડ, ડાઈનીંગ હોલ ઘણું વિશાળ અને એના પ્રત્યેક માણસે ઘણા મળતાવડા લાગ્યા. ત્યાં ખાસ લખ્યું છે કે “અમારી સેટેલમાં ઘર જેટલી સગવડ ન જણાય તે તુરત ફરિયાદ કરવી અને ફરિયાદને તુરત અમલ થશે.” દરેક હેલમાં બે ટેલીફોન હેય છે. ફરનીચર, બાથ, લાઈટ વિગેરેની સગવડ રાજમહેલ જેવી હોય છે. લખવાનું ટેબલ, કેચ, ડબલ બારણાં, ખુરશીઓ વિગેરે પૂરતાં હોય છે. કબાટમાં કપડાં ટાંગવાની જગ્યા, જૂનાં કપડાં માટે થેલો, વિગેરે વિગેરે પૂરતી સગવડ છે. શાહી, ખડીઓ, હોલ્ડર, નોટપેપર બધું તૈયાર હોય છે. બર્લિનમાં શું જોવા લાયક છે તેની મેટી ચિત્રોવાળી બુક, ટેલીફોન બુકબધું રૂમમાંજ હોય છે અને નીચે સ્મોકીંગ રૂમ તે એવો મટે છે કે તેમાં એક સાથે ત્રણસો માણસ આસાનીથી બેસી શકે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com