________________
૩૪૪
યુરેપનાં સંસ્મરણો
જર્મની
પર પણ નજર નાખવા જેવું છે. છેવટે એક મોટું વાયરલેસ સ્ટેશન બનાવ્યું છે તેને આકાર સીધે, એફીલ ટાવર જેવો છે. એ ૧૦૦ મિટર એટલે ૩૨૫ ફીટ ઊંચું છે. એમાં વચ્ચે રેસ્ટોરાં કર્યું છે અને ઉપર પણ રેસ્ટોરાં કર્યું છે. લીફટ ચઢવા ઉતરવાની તૈયાર છે અને ૪૦ ઉપરાંત દાદરાથી પણ ચઢી શકાય છે. હજુએ ચાલુ થયું નથી પણ શરૂ થયા પછી દરેક મુસાફરને જોવા લાયક થશે. એની ઉપરથી આખું બર્લિન બરાબર જોઈ શકાશે.
4 HILAL Ytl grande veldi-green forest લીલું જંગલ આવે છે. હજારે ઝાડથી એ ભરપૂર છે. એ ઝાડો સદા પાંદડાવાળાં રહે છે. ઘણુ ખરા pine પાઈનનાં ઝાડ છે. એ ફેસ્ટમાં વચ્ચે એક લેક–સરોવર છે. જર્મનીમાં સરોવર તે ઠેકાણે ઠેકાણે છે. ખૂદ બર્લિનમાં પણ બે ત્રણ સરવરે છે.
એક તદ્દન નવા ઉઘડેલાં રેસ્ટોરામાં ચા પીધી. ત્યાં અનેક જર્મન માણસેને જોયાં. જર્મને બહુ ચા પીતા નથી. કેરી કોકો વધારે લે છે. નવું રેસ્ટોરાં થાય ત્યાં હાજરી વધારે હોય છે. જે શાંતિ ગ્લિાંડમાં જોઈએ છીએ તે અહીં નથી. અહીં ગડબડ વાતચીત ઘણી. જર્મનીમાં જ્યારથી સેનાના રણ પર ચલણ થયું અને માર્કને સેનાના ગણ્યા ત્યારથી મેઘવારી ઘણી થઈ ગઈ છે અને કરે એટલા બધા નાખ્યા છે કે કોને બહુ ભારે પડે છે. જ્યારે માર્કના ભાવ ગગયા ત્યારે બધા પૈસાદાર લગભગ ગરીબ થઈ ગયા. મકાનનું ભાડું ઠરાવેલું આવે તેમાં એક ચાનો કપ મળે નહિ એવી દશા થઈ ગયેલી. હવે તે સ્થિતિ એક સરખી ચાલ્યા કરે છે. સેનાના આકારમાં ભાવ બોલાય એટલે જીવ જેવી વધઘટ થતી નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com