________________
બર્લિન સાં સુસી
૩૪૯ મ્યુઝીકલ માને છે. આરસનો છે. એના દરેક એરડામાં ઝુમર બહુ સુંદર છે. એ Mountain crystal ના અને બહુ શોભાયમાન છે, એના કાચમાં લીસોટા જ નથી અને બહુ
ખાં લાગે છે. દરેક હાલમાં એવાં ઝુમર છે. બહુ શોભતી રીતે ગોઠવ્યાં છે.
છેવટે એક Voltairs ને રૂમ આવે છે. એ કવિ હતો અને ફેડરિક ધિ ગ્રેટને મિત્ર હતો. એને ચીડવવા માટે એની ગેરહાજરીમાં એના રૂમમાં પશુ પક્ષી રાજાએ ચીતરાવ્યા. એ બહુ સુંદર ચિત્ર છે. એમાં વાંદરે પણ ચીતરા પણ એથી ટેર ગુસ્સે ન થયો.
બાકી આ મહેલ સાધારણ ગણાય. શાંતિ ખરી. Sans Soci સાં એટલે નહિ અને સુસી એટલે શેક. આ નામ ઘણું પ્રસિદ્ધ છે. મહેલ કરતાં બગિચે અદ્ભુત છે અને તે મહેલની સામે જ આવે છે અને ખાસ જોવા લાયક છે. અમે તે જેવા ચાલ્યા:
બગિચે ચડ ઉતર ઘાટને છે એટલે ઢળાવથી નીચે ઉતરાય છે. લગભગ ૨૫૦ પગથીઆ છે પણ તે દરેક ચાર ઇંચના અને દાદર માત્ર વચ્ચેના ભાગમાં છે. બે બાજુને છેડે ઢળાવથી દેડી ઉતરી જવાનું છે. એક એક ઢોળાવ પૂરો થાય ત્યાં સપાટિ આવે છે. તે ઉપર ફૂટનાં ઝાડ અને તે માટે કાચના બોકસ રાખેલા છે. રાજા જમવા બેસે ત્યારે તાજા ફુટ ખાવા લેતા. બધી જાતનાં ફુટ તેમાં છે. ઝાડના કટે તે અજબ આકારના. સાત કે આઠ ઢાળ ઉતરી નીચે જઈ ઉપરને દેખાવ જોઈએ તે અજબ લાગે. નીચે મોટે ફુવારો છે. ફુવારા ફરતી અગિઆર મનુષ્પાકાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com