________________
૩૬૪
યુરેપનાં સંસ્મરણે
જર્મની
લંડ આગળ નોર્થસીને મળે છે. એ નદીમાં મેટી સ્ટીમરે જઈ શકે છે. એની બન્ને બાજુને પ્રદેશ બહુ રમણીય, જેવા લાયક અને લીલેરીથી ભરેલું છે. એના ઉપર ઘણું મેટાં -શહેર આવેલાં છે. ઘણા માણસે સ્ટીમરમાં બેસી એમાં ભાઈ સુધી મુસાફરી કરી શકે છે. સૃષ્ટિસૌંદર્ય અને ફળદ્રુપતાને માટે હાઇનલેન્ડ” સુવિખ્યાત છે.
કલન (Cologne) અથવા Koln-German હાઈન નદી પર આવેલું જર્મનના ઉત્તર-પશ્ચિમ વિભાગનું ઘણું મોટું - શહેર છે. તેની વસ્તી ૮ લાખ માણસની છે. નદી ત્યાં ઘણી મેટી છે. એ શહેરમાં મારે ગાડી બદલવાની હતી. હું એકલેજ હતે એટલે કલોક રૂમમાં સામાન મૂકી નજીકમાં શહેર જેવા ચા. સ્ટેશન નજીક ઘણું મોટું કેવીલ હતું. અંદર જઈ જોયું. મિલાનના ડોમો કેથીડ્રલથી સહજ નાનું પણ ઘણું ઊંચું હતું. આ દેવળ જોતાં મજા આવી. એમાં થાંભલાને પાર નથી. ઊંચા ૧૨૫ ફીટ હશે. રસ્તાપરનાં બારણું સાધારણ હતાં પણ તેની આસપાસ ઘણું સુંદર નકશીકામ જોઈ નજીક સેય હોટેલ હતી તેમાં ચા પી પાછો ટ્રેનમાં બેસી ગયે. આવતી વખત કેલન જરૂર જેવું એવો વિચાર કર્યો.
રહાઈનના કાંઠા ઉપર ટ્રેન ચાલી. પિણા કલાકમાં બેન આવ્યું. “હોટેલ ગોલ્ડન ટર્નHotel Golden Stern (ટન એટલે સ્ટાર-તાર)માં ઉતર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com