SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૪ યુરેપનાં સંસ્મરણે જર્મની લંડ આગળ નોર્થસીને મળે છે. એ નદીમાં મેટી સ્ટીમરે જઈ શકે છે. એની બન્ને બાજુને પ્રદેશ બહુ રમણીય, જેવા લાયક અને લીલેરીથી ભરેલું છે. એના ઉપર ઘણું મેટાં -શહેર આવેલાં છે. ઘણા માણસે સ્ટીમરમાં બેસી એમાં ભાઈ સુધી મુસાફરી કરી શકે છે. સૃષ્ટિસૌંદર્ય અને ફળદ્રુપતાને માટે હાઇનલેન્ડ” સુવિખ્યાત છે. કલન (Cologne) અથવા Koln-German હાઈન નદી પર આવેલું જર્મનના ઉત્તર-પશ્ચિમ વિભાગનું ઘણું મોટું - શહેર છે. તેની વસ્તી ૮ લાખ માણસની છે. નદી ત્યાં ઘણી મેટી છે. એ શહેરમાં મારે ગાડી બદલવાની હતી. હું એકલેજ હતે એટલે કલોક રૂમમાં સામાન મૂકી નજીકમાં શહેર જેવા ચા. સ્ટેશન નજીક ઘણું મોટું કેવીલ હતું. અંદર જઈ જોયું. મિલાનના ડોમો કેથીડ્રલથી સહજ નાનું પણ ઘણું ઊંચું હતું. આ દેવળ જોતાં મજા આવી. એમાં થાંભલાને પાર નથી. ઊંચા ૧૨૫ ફીટ હશે. રસ્તાપરનાં બારણું સાધારણ હતાં પણ તેની આસપાસ ઘણું સુંદર નકશીકામ જોઈ નજીક સેય હોટેલ હતી તેમાં ચા પી પાછો ટ્રેનમાં બેસી ગયે. આવતી વખત કેલન જરૂર જેવું એવો વિચાર કર્યો. રહાઈનના કાંઠા ઉપર ટ્રેન ચાલી. પિણા કલાકમાં બેન આવ્યું. “હોટેલ ગોલ્ડન ટર્નHotel Golden Stern (ટન એટલે સ્ટાર-તાર)માં ઉતર્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034820
Book TitleEuropena Sansmarano
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy