________________
બેન
ડે. જેકેબી
૩૬પ.
બેન
સવારે ઊઠી નિત્યકર્મથી પરવારી છે. જે કેબીને મળવા ગયે. એમની ઉમર ૭૬ વર્ષની છે. એમની સાથે મારે પત્રવ્યવહાર હતો અને તેઓ ૧૯૧૨ માં મુંબઈ આવેલા ત્યારે મળેલો હતો એટલે તેમને ત્યાં જવામાં મને સંકોચ નહોતું અને મેં તેમને પ્રથમથી લખી પણ જણાવ્યું હતું.
તેમની સાથે મારે બહુ વાતો થઈ. એમના જ્ઞાનનું શું વર્ણન લખું? આટલી મોટી ઉમરે વાંચેલું ઘણું ઉપસ્થિત છે અને એમણે એટલું વાંચ્યું છે કે જે વિષય પર વાત થાય તેનાં સંસ્કૃત નામે પણ બધા યાદ અને ઘરમાં લાઇબ્રેરી પણ એટલી વિશાળ કે તુરત પુસ્તકો લઈ આવે અને ચાલતી વાત સાથે સંબંધ ધરાવતાં ટાંચણે કાઢી આપે. ડે. જે બી.
એ જ્ઞાનના ભંડાર અથંગ અભ્યાસને કાંઈક પરિચય કરાવે અસ્થાને નહિ ગણાય. એ સંસ્કૃત ભાષાના મોટા સ્કલર છે. એમણે હિંદુસ્થાનની વિવિધ ફલેશીને અભ્યાસ કર્યો છે. છબ, અલંકાર અને વેદ ઉપર તેઓ પ્રમાણભૂત ગણાય છે. જેનીઝમના એ મેટા સ્કલર છે. બેનની (Bonn) યુનિવર્સિટિમાં એમણે ઘણાં વર્ષ પ્રેફેસર તરીકે કામ કર્યું ત્યારપછી એ સાઠ વર્ષની વયે વાનપ્રસ્થ થયેલ છે પણ હજુ પણ એમનો અભ્યાસ ચાલુ છે. સને ૧૮૭૫ માં તેઓ પુસ્તકની શોધખોળ કરવા ડે. બુલર સાથે હિંદુસ્થાન આવ્યા હતા. મને કહે કે “તમારા જન્મ પહેલા હું હિંદમાં આવ્યો હતો અને બહુ જગ્યાએ ફર્યો હતો.” એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com