________________
યુરેપનાં સંસ્મરણે જર્મની વખતના એમના રિપોર્ટો-વૃત્તાંત-મજુદ છે. એ વખતે ઘણી અમુલ્ય ચીજો એ જર્મની લઈ ગયા. જર્મનીને હિંદસંબંધી પુસ્તક અને લેખેને સંગ્રહ ધણો મેટ ગણાય છે. ત્યાં કેટલીક તે અલભ્ય ચીજો મળે છે. Leipzig અને Berlinમાં મોટામાં મેટી લાઈબ્રેરીઓ છે. બલિનની લાઈબ્રેરીમાં ૨૦ લાખ પુસ્તકો છે તેમાં હિંદના અનેક ધર્મોનાં હજારે પુસ્તક–પાનાંઓ છે. જેનધર્મનાં પુસ્તકો પણ ત્યાં ઘણું છે એમ જણયું. લીપઝીગમાં પણ ઘણું મટી લાઈબ્રેરી છે. જર્મનીમાં રિટાયર-નિવૃત્ત થાય ત્યારે પગાર હોય તેટલું જ પેન્શન મળે છે અને તેના ઉપર તે સતેષ માને છે. એમણે એક નાનો બંગલે ખરીદ્યા છે. બંગલાની પાછળ સુંદર બાગચો છે અને બગિચાની રચના અને તેમાં ઉત્પન્ન થતાં ફળોનાં તેઓ ખૂબ વખાણ કરે છે. એ સાંભળતાં અને ખાસ કરીને એનાં આલુ (plums) ખાતાં મને ઘણે રસ પડ્યો. બીજી વખત ૧૯૧૩ માં તેઓ હિંદમાં આવેલા, તે વખતે મારે તેમનો પ્રથમ પરિચય થયો. તે પહેલાં મારે તેમની સાથે પત્રવ્યવહાર ચાલતો હતો. એ સંબંધ હજુ સુધી ચાલુ હતે.
એમની સાથે થયેલી બધી વાત લખવી મુકેલ છે. ફક્ત મુદ્દાની વાત લખું છું. પ્રથમ શરૂઆત “ોતિષના વિષયથી થઈ.
તે પર તેમણે સૂર્યસિદ્ધાન્ત ગ્રંથ કાઢવો. ઇડીઅન યુફીમેરીસ (Euphemeres)નાં પુસ્તકો બતાવ્યાં. એ વિષયને એમણે બહુ ઊંડો અભ્યાસ કર્યો છે. છેલ્લી બુકો દીવાન બહાદુર સ્વામી કનુ પલાઈની છે તેમાં ઈ. સ. ૭૦૦થી ૨૦૦૦ સુધીની અંગ્રેજી તારિખ સાથે ગુજરાતી તારિખ વાર નક્ષત્ર ગ્રહણ વિગેરે ટેબલના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com