________________
અલિન
વૈભવ-નાણું
૩૬૧
સમાં કેટલું આગળ વધ્યું છે તેનાં એમણે જાતિઅનુભવ ઉપરથી ઘણા દાખલા આપ્યા.
જર્મની લડાઇથી નીચાવાઇ ગયું છે છતાં બર્લિનનાં વૈભવ અને સુબ્રડતા છક કરી નાંખે તેવાં છે. ત્યાં બેકારી (unemployment ) તે પ્રશ્ન નહિ જેવા છે. એની સુંદર સંસ્થાએ અને એના લોકોના ઉઘમ દુનિયાને આશ્ચર્યમાં નાંખે તેવાં છે. અર્લિન પારિસથી ઉતરે તેવું નથી. એમાં મેાજમજાનાં સ્થાને પણ ધણાં છે અને એકદરે લાકા ઉદ્યાગી વધારે છે. આખુ શહેર ધણું રળિયામણું છે અને રસ્તા મોટા અને સીધા છે.
અલિંનમાં જ્યારે માના ભાવની ઉથલપાથલ થઈ ત્યારે બહુ ચવણુ ઉત્પન્ન થઇ હતી. મારે ગાઇડ કહેતા હતા કે તેને એક અઠવાડિયું ભાડું માડુ મળ્યું તે એટલી ઓછી રકમ મળી કે ખીરના એક ગ્લાસ તેમાંથી મળે નહિ. કેટલીકવાર રોટલીના એક મીલીઆ માર્ક,બેસતા હતા. પછી રીસ્ટાગે (જર્મન પાર્લામેન્ટ) સેનાના ધેારણુ ઉપર માકર્સ કાઢયા ત્યારથી બધું અધ એસતું થઇ ગયું છે. અત્યારે જર્મની ધણું માધુ પડે છે. એક પાઉન્ડના ૨૦અને સહેજ ઉપર (લગભગ ૨૦-૪) માર્ક મળે છે અને એક એક માર્કની ૧૦૦ ફેનીગ ( pfennig ) થાય છે. લાકા એને પેની કહે છે. ૫-૧૦-૫૦ ફ્રેનીગના પીતળના સીક્ક! અને ૧-૨-૩ માર્કના નીકલના સીક્કા મળે છે. બાકી રીશટામની નાટા મળે. મેં સેનાના દૃશ અથવા વીશ માર્કના સીક્કા મેળવવા પ્રયત્ન કર્યો પણ મળી શકયા નહિ. ચલણુ સાનાના ધારણ ઉપર છે, પણ સાનું લોકેામાં ફરતું નથી.
હોટેલમાં ઈંગ્લીશ છાપા બધા વેચાતા મળી શકતા હતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com