________________
બલિન ચિત્રકળા અને શિલ્પ ૨૫૯
Scurry નું centaur–સેટર એટલે અર્ધ ઘેડા અર્ધ મનુષ્યદેવ-કિન્નર
આ આખી ગેલેરીમાં પાંચસે ઉપર જોવાલાયક ચિત્ર છે.
શિ૯૫ માટે નીચેનું ધ્યાનમાં રાખવું–
Greek school ના ત્રણ વિભાગ છે. એ દરેકમાં થાંભલા સીધા મેટા હોય છે. Jonian–શિલ્પ તદન સાદું. જેનીઅન. Dorian શિલ્પમાં એરનામેન્ટલ નકશીકામ. થોડું Corinthian માં એરનામેન્ટલ નકશીકામ. ઘણું. એમાં કમાન-આર્ચ કે એવું કાંઈ હેય નહિ.
Gothic style માં કમાન ખરી પણ \ આવી અણદાર. ગોળ નહિ.
Bisantine 24491 Romanasque style Hi કમાન ગોળ,
શિલ્પની આટલી વાત જરૂર ધ્યાનમાં રાખવી. વધારે વાંચી માહીતગાર થવું. તે યુરોપનાં દેવળો સમજાશે. શિલ્પનું સાધારણ જ્ઞાન યુરેપના મોટા દેવળનાં કામે સમજવા માટે જરૂર છે. (જુઓ પૃ. ૫ ઉપદ્યાત.).
ચિત્ર પ્રદર્શન સમજવા હેય તે બાઇબલ વાંચવું, યુરોપમાં જ્યાં ત્યાં ચિતારાઓએ આખું બાઈબલજ ચીતર્યું છે. દરેક વાર્તાને ખીલાવી છે. બહુ બહુ રીતે ચીતરી છે. એમાં ક્રાઇસ્ટ અને મેરી (મેડેના)ના ચિત્રોને પાર નથી. ક્રાઈસ્ટના જન્મથી માંડી ક્રાઇસ્ટનું ફુસીફીકશન અને એસેન્શન બહુ ચીતર્યું છે. લગભગ દરેક નામાંકિત ચિતારાએ એમાં પિતાની શક્તિ અજમાવી છે. -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com