________________
૩૫૮ યુરોપનાં સંસ્મરણે જર્મની લીડે (ક્યુપીટરની પુત્રી) હંસ સાથે-જે રૂપમાં જ્યુપીટર તેની પાસે આવે છે.
રાફેલ–Raphael. (Florence school ). Verona–વેરેના સ્કૂલ.
એમણે ફ્લોરેન્સ સ્કૂલ કરતાં જરા વહેલું શરૂ કર્યું. Milan school. It is gorgeous.
It is also called Lombardi school.
મિલાન શાખા ભપકાદાર છે. એને લોમ્બાર્ડ શાખા પણ કહેવામાં આવે છે.
વિન્ચીનું ફલોરાનું (wax statue) મીણનું પુતળું. Flora is goddess of flowers-કલેરા એ ફુલદેવી છે. Vinchi (Florence)
Ascention of Christ. Roselli & Botticelli–બેટીસેલી બને–Florence school.–ફરેન્સ સ્કૂલના છે. નેશનલ ગેલેરી.
અહીં ૧૮મી સદીના ઘણા સુંદર ચિત્ર છે.
(Neptune & Amphitrite) 939 242 ornet માં બહુ સુંદરભાવ મૂકે છે.
Ascention of Christ by Arnold—241.iesoj કાઇટનું સ્વર્ગારોહણ.
આરનોલ્ડના ઘણું ચિત્ર જોવાલાયક છે. Island of Happiness-સુખદ્વિપનું અજબ કામ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com