________________
ઉપ૭
બર્લિન કેડરીક કૈસર મ્યુઝીઅમ ૩૫૭
વાન ડાઈમાં ઈટાલીઅન સ્કૂલની અસર છે. એ સોળ અને સત્તરમી સદીમાં આવે છે.
રૂબેનનાં અહીં ઘણું ચિત્રકામ છે. એની સ્ત્રીની મુખાકૃતિ એણે દરેક જગ્યાએ ચીતરી છે. એની મેડેલ તે હતી.
De nos (Antwerp). .
Rembrandt 17th Century. ૧૮મી સદી.
ડચ સ્કૂલ. ઈટાલીઅન સ્કૂલ.
માઈકલ એંજેલ. કેરેસીઓ Carraccio (Venice school).
આ સ્કૂલ જરા Modern અર્વાચીન છે. Tintoretto. Tizian. Crivelli (Venice school).
Vittori carpaccio. $221.21 (Venice school) Florence school.
Della Porta ( ચહેરાને દેખાવ બહુ સુંદર–face expression Living school).
Venice school looks for details-વેનિસની શાખા વિગત ઉપર ધ્યાન આપે છે.
Florence school for face & light- 12czall શાખા મુખાકૃતિ અને પ્રકાશ ઉપર ધ્યાન આપે છે.
Leda (Jupiters daughter) with a 'swan (in which form Jupiter approaches her )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com