SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપ૭ બર્લિન કેડરીક કૈસર મ્યુઝીઅમ ૩૫૭ વાન ડાઈમાં ઈટાલીઅન સ્કૂલની અસર છે. એ સોળ અને સત્તરમી સદીમાં આવે છે. રૂબેનનાં અહીં ઘણું ચિત્રકામ છે. એની સ્ત્રીની મુખાકૃતિ એણે દરેક જગ્યાએ ચીતરી છે. એની મેડેલ તે હતી. De nos (Antwerp). . Rembrandt 17th Century. ૧૮મી સદી. ડચ સ્કૂલ. ઈટાલીઅન સ્કૂલ. માઈકલ એંજેલ. કેરેસીઓ Carraccio (Venice school). આ સ્કૂલ જરા Modern અર્વાચીન છે. Tintoretto. Tizian. Crivelli (Venice school). Vittori carpaccio. $221.21 (Venice school) Florence school. Della Porta ( ચહેરાને દેખાવ બહુ સુંદર–face expression Living school). Venice school looks for details-વેનિસની શાખા વિગત ઉપર ધ્યાન આપે છે. Florence school for face & light- 12czall શાખા મુખાકૃતિ અને પ્રકાશ ઉપર ધ્યાન આપે છે. Leda (Jupiters daughter) with a 'swan (in which form Jupiter approaches her ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034820
Book TitleEuropena Sansmarano
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMotichand Girdharlal Kapadia
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy