________________
અલિન ફેડરીક કેસર મ્યુઝીઅમ ૩૫૫ શણગાર કેવો હશે તે જાળવી રખાયું નથી એટલે તે સંબંધી કાંઈ કહી શકાય નહિ. અહીં તો જે ટેબલ પર કેસર લખતે કે ફેડરીક મરી ગયો તે પણ જાળવી રાખ્યાં છે. એક ઘડિયાળ ફેડરીક ગુજરી ગયો તે વખતે ચાલતું બંધ કર્યું છે એમ કહે છે. એમાં રાતના ક. ૨-૨૦ ને ટાઇમ બતાવ્યો છે.
નદીકાંઠે મજાનું રેસ્ટોરાં છે. સામે તરવાની કલબો છે તેમાં અનેક છેડી છોકરાઓ બેટમાં બેસી નાના હલેસાં મારે છે, રોઈગ કરે છે અથવા તરતા દેખાય છે. વિશાળ તટપર વાજા વાગે છે. સેંકડો ખુરશીઓ પડી છે. લેક ચા કાકી પીએ છે
અને છેડે વખત બેસી બીલ ચુકાવી ચાલ્યા જાય છે. આ વૈભવ પિસડામને બર્લીનને અરધે રસ્તે છે. નદીના કિનારાની બાજુમાં મેટે પુલ છે તેની ઓથે રેસ્ટોરાં છે.
બલિન (ચાલુ) બલિન આવવાનો રસ્તો પણ ઘણે સુંદર છે. કેડરીક કેસર મ્યુઝીઅમ.
બહુ મજાનું છે, તે ત્રીજે દિવસે (તા. ૧૫-૮-૨૬) સવારે જોયું. એમાં સને ૧૪૦૦ થી ૧૭૦૦ સુધી એટલે પંદરમાં સેળમાં અને સત્તરમા સૈકાનાં ઘણીખરી સ્કૂલોને ચિત્ર-પેઈ ન્ટીંગને સંગ્રહ છે. એ જોતાં વેનીસ, ફલોરેન્સ, મિલાન, ફલેમીશ તથા ડચ સ્કૂલોના ચિત્રકામમાં તફાવત શું છે તે સમજી શકાય છે. જર્મન સ્કૂલનાં ચિત્રો પણ ઘણું છે. આ મ્યુઝીએમના ૬૫ રૂમ છે અને દરેક ચિત્રની નીચે તે ચિતરનારનું નામ અને તેની સ્કૂલ તથા સમય આપ્યા છે. નીચેનાં ચિત્રો ખાસ જેવા લાયક લાગ્યાં –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com