________________
જર્મની
૩૫૬ યુરોપનાં સંસ્મરણે
ફેડરીકનું બાવલું. આ ફેડરીક તે છેલ્લા કેસર વિલીયમ ધી સેકન્ડને પિતા થાય.
૧૫મી સદી. ડચ સ્કૂલનાં ચિત્રોમાં લીનન ઉપર ઓઈલ કલર વાપરતા હતા. આ સ્કૂલ ઇ. સ. ૧૪૦૦ થી શરૂ થઈ.
મીડલ હાઇન પીરીઅડ. ડચની પેઠે તેમાં પણ લીનના ઉપર ઓઈલકલરથી ચિત્રો દોરેલાં હોય છે.
är 24183-Van Eyck Belgian school.
Flemish school 22 Belgian schoolઉચ્ચાર-બેલીયન સ્કૂલ.
ફલેમીશ ચિતારા જીવનના ભાવ બરાબર ઉતારનાર હતા. ઈટાલીઅન મુખાકૃતિ પર સારું કામ કરતા હતા.
ઈટાલી અને એક મનુષ્ય ચીતરે; ફલેમીશ ઘણેભાગે બહુ ચીતરે. Last Judgment.
આ ચિત્ર ઘણે જોયું. એમાં સ્વર્ગ નર્કનો ખ્યાલ આવે છે. ચિત્રમાં ઊંચે જીસસ ક્રાઈસ્ટ બેસી ન્યાય આપે છે.
જર્મન સ્કૂલ. પંદરમી સદી. Bild-Holbein. Durer-572. Cranochકે. એનું વિનસ અને એમેર–સંદર્ય અને પ્રેમ બહુ પ્રસિદ્ધ છે.
Cologne German school. સોળમી સદી– Dutch school (Roterdam & Amasterdam)
Utrecht & Hock. Ruben અને તેને ચેલે (pupil) Van Dyck.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com