________________
૩૪૬
યુરેપનાં સંસ્મરણે
જર્મની
બાથે હોય છે. ઉહાળામાં તેમાં ઘણું લેકે ન્હાય છે. બંદર પર સેકડે નાની નાની યાટ (yachts) પડી હતી તે કલબની હતી. લોકે તેમાં બેસી ફરવા જાય. સ્ટીમરનું ભાડું આપી બેઠા. એ સરેવરને Havre નદી મળે છે. સ્ટીમર બરાબર ૧૧ વાગ્યે ઉપડી. દૂર તેમજ નજીક છ બંદરે ઊભી રહી. પેસેંજર બેસવા તૈયાર હેય, તેઓ ઉતરી રહે કે બેસી જાય એટલે એક બે મિનિટમાં સ્ટીમર ઉપડે. સરોવરમાં લગભગ દશેક માઈલ સ્ટીમરમાં ગયા પછી પિક્સડામ દેખાયું. દૂરથી વિલ્યમ ટાવર દેખાય છે. સરોવરની ચારે તરફ લીલોતરી ઘણી, પણ સ્કોટલાંડ કે સ્વીટઝરલાંડનાં સરોવરોની પેઠે અહીં બાજુપર મોટા ડુંગરો નથી. જર્મનીમાં-બલિને પાસે મેટા ડુંગરો નથી. નીચે મ્યુનીચ પાસે ડુંગરો ઘણા છે. સામેથી આવતી જતી બેટો મળ્યા કરે. સરોવર ઘણું વિશાળ છે.
સરોવરમાંથી નદીમાં આવ્યા. સરોવર પૂરું થયું અને બન્ને બાજુએ સેંકડે મહાલ દેખાયાં. પિટ્રસડામ ઘણું શોભાયમાન અને સુઘડ શહેર છે. કાંઠે ઘણા બાથે છે અને લોકે તેમાં ન્હાય છે. નાનાં બાળકો માટે જૂદા બાથ છે.
૧૨-૧૫ મીનિટે સ્ટીમરમાંથી ઉતરી મેટરમાં બેઠા, મેટા આલીશન મકાને-મહાલયનું ગંજાવર શહેર દેખાયું. પ્રથમ ગેરીસન ચચ Garrison Church જોયું. લશ્કરી દેવળ ખાસ જોવા જેવું લાગ્યું. અત્યારસુધીમાં એટલાં દેવળો જેમાં હતાં કે ખાસ વિશેષતા ન હોય તે હવે દેવળમાં જોવા જેવું લાગતું નહોતું, પણ આમાં ઘણી વિશેષતા દેખાઈ. એક તે એમાં ફેડરીક ધી ગ્રેટનું કેફીન હતું અને બાજુમાં તેના પિતાનું કેફીન હતું. નેપોલિયને જ્યારે જર્મની છર્યું ત્યારે એણે આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com