________________
અલિન
પિડામ
૩૪૫
પિલ્સડામ.
બર્લિનથી આજે (તા. ૧૩-૮) પિસડામ જવા નીકળ્યો. પરસડામ બલિંનથી લગભગ ૨૦-૨૫ માઈલ દૂર છે. ત્યાં રેલવે રસ્તે જતાં ફાસ્ટ ટ્રેનમાં અરધો કલાક થાય છે. નદી માર્ગે સ્ટીમર પણ જાય છે તેને દેઢ કલાક થાય છે. મોટરમાં જવું વધારે અનુકૂળ છે, પણ ખરચાળ ઘણું છે. પિક્સડામ એ ફેડરીક ધિ ગ્રેટના વખતથી જર્મન શહેનશાહને રહેવાની ઉનાળાની જગ્યા છે. એ તદન જૂદુજ શહેર છે. એની વસતી પાંસઠ હજારની છે. સ્ત્રી નદી હાવરને મળે તેનું એક મોટું સરોવર થાય છે જેના કાંઠા ઉપર એ પિટ્રસડામ શહેર આવેલું છે. એ ઘણું રળિયામણું લાગે છે. Brandenburg નામના તાલુકાની એ રાજધાની છે.
સવારે ૮-૪૫ હોટેલમાંથી મેટરમાં બેઠા. એક હિન્દી મિત્રની ખાસ ભલામણથી અરધે રસ્તેથી ચાલુ બોટમાં બેસવું એવી ગોઠવણ કુકના માણસ સાથે કરી લીધી. પિસડામને આખો રસ્તે ઘણે સુંદર છે. બન્ને બાજુએ પુષ્કળ ઝાડે અને સરખી કાપેલી વનપટા અને સીમામાર્ગો આવે છે. સડક બહુ સારી, મુંબઈ જેવી અને સુંવાળી હોય છે એટલે મેટર ચાલી જાય. આખું જર્મની રળિયામણું છે, પણ બર્લિન તે ભવ્ય છે. અરધે કલાક રસ્તે ગાડી ચાલી ત્યાં WWann See Bahn વાનસરોવર આવ્યું. see એટલે જર્મન ભાષામાં સરોવર અને દરિયો બને અર્થ થાય છે અને સરોવર નાના દરિયા જેવું જ હોય છે.
અહીંથી અમે સ્ટીમરમાં બેઠા. દૂર દૂર ઘણાં હમામખાનાંબાથ દેખાયાં. એને Strand કહે છે. કેટલાક ખાનગી કુટુંબના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com