________________
રસ્તે
ખેતીવાડી. સ્ટેશના
૩૨૯
ગરીબ હિંદને તે પાંચ હજાર માઇલથી લેાઢાના મંગાવવા પડે છે. જાણે હિંદમાં લાકડું થતુંજ ન હેાય એ ધેારણે આપણા બધા વહીવટ ચાલે છે. અને રેલ્સ નીચે સ્લીપરે!–સલેપાટે-પણુ લાકડાનાજ સર્વત્ર હોય છે ત્યારે આપણે ત્યાં હવે લેાઢાના ધણી જગ્યાએ નાંખવા માંડયા છે. એનું કારણ સમજી શકાય તેવું છે.
અખા હરિયાળા પ્રદેશ જોતી ગાડી આગળ ચાલી, બપોરે વાળાં થયાં. વરસાદ પડયા તેથી પ્રદેશ વધારે સુંદર દેખાતા ગયા.
ઘણાં સ્ટેશને આવ્યાં પણ ટ્રેન તે। બહુ ઓછે સ્ટેશને ઊભી રહે. ખાવાનો ટાઈમ થાય એટલે રેસ્ટારાં કાર જોડાઇ જાય. અધા ડખા વટાવી તેમાં જવાનું. ત્યાંની સગવડ પણ સારી અને વેજીટેરીઅનને જોતી જરૂરી ચીજો મળી શકે. ચાર પાંચ વાગે ચા પણ તેમાંજ લેવાની. અહીં સ્ટેશને સ્ટેશને ચાની હાર્ટલે હેતી નથી. માત્ર માટે સ્ટેશને ફ્રુટ મળી શકે. છાપાં દરેક સ્ટેશને મળે અને મારા જેવાને અગરેજી છાપાં જોઇએ તે પણ મળે.
હું લંડન આવ્યા ત્યારથી નિયમિત લડન ટાઈમ્સ’ વાંચતા હતા અને મુસાફરીમાં પણ તે મળ્યા કરે છે. છાપા અહીં લાખાની સ’ખ્યામાં નીકળે છે અને તેની વ્યવસ્થા તેમજ વેચવાની પદ્ધતિ જોવાલાયક છે. પણ તેવી ઘણી બાબતે પર જૂદા ઉલ્લેખ કરીશ.
જર્મનીનાં સુદર ખેતરો અને જંગલા જોતાં ૮-૪૦ રાત્રે ગાડી બલિન પહોંચી. ૨૬ કલાકની મુસાફરીમાં ૯૦૦ ઉપરાંત માઇલ પસાર કર્યાં. પુરસદે ધણું વાંચ્યું. ટ્રેન એટલી ઝડપે ચાલતી હતી કે કાંઇ લખી શકાયું નહિ. જોવાનું પણ ઘણું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com