________________
માર્ગ
મ્યુની
૩ર૭
મોટું શહેર છે. એના સ્ટેશને ૧૬ પ્લેટફોર્મ છે. અહીંથી થોડા અંતરે પહેલાં જર્મન સરહદ શરૂ થાય છે. રાત્રે અમારા પાસપોર્ટ લઈ ગયા હતા અને સામાન માટે તે મહેઠેથી પૂછી ગયા હતા. પરદેશીઓને વધારે પડતી સામાનની અગવડ સરહદ ઉપર પણ પડતી નથી પણ સામાન ઘણો હોય અને રજીસ્ટર કરાવ્યું હોય તે ચુંથણાં ઘણાં થાય છે. અને આ સર્વ બાબતની અગાઉથી ખબર હતી એટલે સામાન તે મેં કઈ વખત રજીસ્ટર કરા
જ નહિ. અહીંની રેલવેમાં એક બીજો રિવાજ એ છે કે સામાન રજીસ્ટર કરાવે તે બધાના પૈસા ભરવા પડે, કાંઇ અમુક ભાર માફ મળે નહિ; અને ટ્રેનના ટાઈમ પહેલા પણ કલાકે સામાન લગેજમાં નાખવા જોઈએ. આ બધી અગવડ જેની પાસે ઘણે સામાન હેય તેને થાય છે. મેં તે એક સુટ કેસ અને કોથળે રાખેલો અને નાની હેડ બેગ એટલે કોઈ અગવડ પડી જ નહિ. મજુર દરેક સ્ટેશને મળે છે પણ અહીં પિતાને સામાન ઉપાડવામાં જરા પણ શરમ જેવું ગણાતું નથી. ગમે તેવી ઊંચી સ્થિતિને માણસ પિતાને સામાન હાથે ઉંચકી તુરત ચાલ્યો જાય છે. મજુરીના દર સાધારણ છે. મુંબઇથી વધારે તે માત્ર ઈંગ્લાંડમાં લાગ્યા. અહીં તે જે આપીએ તે લઈ સલામ કરી આભાર માની ચાલ્યા જાય છે.
મ્યુનીચ શહેર ઘણું રળી આમણું, ક્રમે ઘણું સુંદર, સ્ટેશનપર હેલને પાર નહિ અને વખત હેય તે જરૂર એક દિવસ રોકાવા જેવું છે. મારે વખત નહોતે પણ ઉપર ઉપરથી જોઈ સ્ટેશને વખતસર આવી બલિંનની ગાડીમાં બેસી ગયા.
જર્મનીને આખો પ્રદેશ લીલે અને ફળદ્રુપ દેખાશે. ગાડી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com