________________
અલિન
શસ્ત્રાગાર
૩૩૯
કથા છે કે તેનું વર્ણન થાય નહિ. ડાબી બાજુએ ડુંગર ઉપરથી ઉડવાનું પહેલું બલુન કેવું બનાવ્યું તેના ચિતાર આપ્યા છે. ખબ કેવા બનાવ્યા તેની નોા મૂકી છે. સર્વથી નવાઈ જેવી ચોજ ઝેપેલીનના નમુના–મેડલ છે. એ આકાશમાં ઉડવાના મહાન સંહારક સાધનને કાઇ બીજી પ્રજા નીપજાવી શકી નથી. એની ગાઠવણુ બહુ નાના આકારમાં બતાવી છે. વરસાલના તહેનામાથી બધાં એપેલીને ભાંગી નાખ્યાં, એક નમુના માટે અમેરિકાને આપ્યું અને ભવિષ્યમાં ઝેપેલીન ન બનાવવાનું જર્મન પ્રજાએ લખી આપ્યું છે. હાલ દુનિયામાં એકજ એપેલીન અમેરિકાના યુ. સ્ટેટ્ટસમાં છે, બાકી બધાં ભાંગી નાખવામાં આવ્યાં છે.
*પના જગપ્રસિદ્ધ કારખાનાએ, ૧૨૦ માઇલ પર્યંત દૂર ગાળા છેડે એવી જે જંગી તેાપા બનાવી હતી તેના નમુના અને તેની યંત્રકળાના નમુના અહીં મૂક્યા છે. જે પ્રેાફેસરે એ યંત્રકળાની શોધ કરેલી તેને લડાઇના ક્ષેત્રમાં એ તાપ ચલાવવા માટે એલાવ્યા હતા. કાન ફાડી નાખે તેવા તેના અવાજ થતા હતા. એ પ્રેાફે સર હાલ ગુજરી ગયેલ છે. જર્મન પ્રજાને લગભગ નિઃશસ્ત્ર કરી નાખી છે. ક્રૂજીઆત લશ્કરી નાકરી તહનામાથી બંધ કરી છે અને દશ વીસ વર્ષ પછી જર્મનીમાં લડનાર કાષ્ઠ રહેશે નહિ એવી ગણતરી છે. જે પ્રજાના એકે એક યુવાન લડી શકતા હતા તે થોડા વર્ષોમાં લડાયક જીસ્સા ગુમાવી દેશે એમ યુરેપના કારસ્થાનીઓએ માન્યું છે.
લડાઇ વખતે દારૂગોળા લઇ જનારા ધાડા અને ગાડીઓના નમુના ધણા મૂક્યા છે. આ બધા નાના આકારમાં ( miniature from માં ) છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com