________________
બર્લિના
પગ ઘસતાં–રાજમહેલમાં
૩૩૭
કોઈ શરમાવાનું નહિ. એને હેતુ એ છે કે ભાળની લાકડાની ફરસબંધી (ફલોરની ફલેરીંગ) બહુજ સારી રીતે ઘસીને-મેટુ દેખાય તેવી રાખી છે, તેના ઉપર જેઠાં-બુટ સાથે ચાલવાથી તે ઘસાય છે તેમાં લિસા પડી જાય અને જો ઉપર ફેટ ઘસાય. તે વધારે ચળકાટ મારે. આ તદ્દન નવીન રિવાજ જોવામાં આવ્યું. હું પણ પગ ઘસતા ઘસતે અરધો કલાક ચાલ્યું અને આ મહેલ જો. બીજાને પગ ઘસતાં ચાલતાં જોઈ હસવું આવે, પણ આપણા પણ એજ હાલ એટલે મનમાં સમજી જવું પડે. એકંદરે ઘણી રમુજ આવે એ આ પગ ઘસવાનો દેખાવ છે.
પ્રથમ એક નાનું એપલ-ગૃહમંદિર આવે છે તે ખાનગી પ્રાર્થના માટે રાજમંદિર છે. અંદરનો મહેલ જૂદા જૂદા રાજા અને શહેનશાહોએ બંધાવેલો છે. ક્રેડરીક ધી ગ્રેટનો બંધાવેલો રૂમ માને છે. એ રાજકારણે એક પ્રીન્સેસને પરણેલ, પણ એની ખરી સ્ત્રી એક ઈટાલીઅન નામે બારએરિન (Barberina) હતી. એને ત્યાં ઓઈલપેન્ટ છે. ફેક વીલીયમને રૂમ ઘણો સુંદર છે.
છેલ્લા કેસરની પહેલા શહેનશાહે, તે પહેલા રાજા, તે પહેલા ઇલેકટરો અને તે પહેલા ડયુકો-તેમનાં પેઈન્ટીંગે અહીં છે.
છેલ્લા કેસર અને કેસરીન–શહેનશાહ બાનુ વાપરતા હતા તે રૂમે-એપાર્ટમેન્ટો આવે છે જે બહુ સુંદર કારીગિરીવાળા છે. એમાં ભીંત ઉપર ચામડાની ટેપેસ્ટ્રી બહુ સુંદર છે. ચામડા ઉપર સોનેરી ઉઠાવવાનું કામ કર્યું છે તે મનહર છે. એક માટે કોન્ફરન્સ રૂમ છે. ત્યાં કેસર, મંત્રી અને અમારી સાથે ચર્ચા કરતા. એક રાજાને બેસવાને રૂમ છે. રાણી રૂમ, મીજબાનીને રૂમ, ટી રૂમ, નકશાઓને રૂમ-એમ અનેક ઓરડાઓ છે. પેઈન્ટીંગનો
૨૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com