________________
યુરેાપનાં સંસ્મરણા
જર્મની
ઉપરના માળને Hall of Glory કહેવામાં આવે છે. ત્યાં નીચેના personifications (અવ્યક્તના વ્યક્તરૂપે) મને ઘણા ગમ્યા. એ સર્વ આરસના છે અને પ્રત્યેક હકીકતને બરાખર અનુલક્ષે છે. એના ફાટા શેાધ્યા પણ મળ્યા નથી.
૩૪૦
Victory—વિજય.
War-લડાઇ.
Defence~અચાવ.
History-પ્રતિહાસ. Fame-કીર્તિ.
જર્મની જે લડાઇ અગાઉ લડયું હતું તેમાંની ધણીનાં ચિત્રા આ હાલમાં મૂકયાં છે. દરેક ચિત્ર લગભગ ૪૦ ફીટ લાંબ્રુ અને ૩૦ પીટ પહેાળુ હશે. દરેક લડાઇની સાલ અને વિગત નીચે આપેલી ઢાય છે.
જર્મનીના શહેનશાહા અને રાજાઓનાં બ્રેાંઝનાં પુતળાં દરેક થાંભલે મૂક્યાં છે. ફ્રેડરીક ધી ગ્રેટનું પુતળુ ખાસ જોવા લાયક છે.
ત્યાર પછી બંદુક અને મનુષ્યનાં તથા ઘેાડાનાં બખતરના મેટાસંગ્રહ છે. દરેક રેજીમેન્ટના યુનિફોર્મના દેખાવ છે. અનેક જાતનાં ભાલાંને મેટા સંગ્રહ છે. ફ્રેડરીક ધી ગ્રેટ જે કાળા ઘેાડા પર ખેસતા હતા તે ધેડાને સ્ટફ કરી જાળવી રાખ્યા છે. ફ્રેડરીકનું બખતર જાળવી રાખ્યું છે. લડાખના ચાંદીના મોટા સંગ્રહ કર્યો છે. મહાન અમાત્ય બિસ્માર્કનાં પાશાક અને અખતર જાળવી રાખ્યાં છે. દરેક પ્રજાના લશ્કરીનો દેખાવ–યુનિફોર્મના દેખાવ અહીં છે તેમાં હિંદને પણ સ્થાન મળ્યું જોઇ જગ ગમત આવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com