________________
૩૩૪
યુરેપનાં સંસ્મરણે જર્મની જરા આગળ જતાં ને મ્યુનને કુવારે Fountain of Neptune આવે છે. એ ઘણું વિશાળ છે. નેપ્યુન-સમુદ્રના દેવનું એ પુતળું ખાસ જોવાલાયક છે, ઝનું બનાવેલું છે અને ઘણું જબરું છે. પિસ્ટઓફીસ અને સિટિ હોલ (ટાઉન હોલ) પણ બહુ વિશાળ છે. આગળ જતાં Statue of Perolina પેરેલીનાનું પુતળું આવે છે તે પણ સુંદર છે. એ બલિનની અધિષ્ઠાત્રી દેવી છે અને તેનું સ્થાન રસ્તા ઉપર કરી આજુબાજુ સુંદર બગિચા બનાવવામાં આવ્યા છે. જરા બાજુના રસ્તા ઉપર જતાં બલિનને જૂન વિભાગ આવે છે. એમાં પણ સરખાઈ તે ઘણી છે પણ એ લીંડનના રસ્તા જેવો સારે સુઘડ રસ્તો ન ગણાય. એમાં જથાબંધ વેચનાર શાકભાજીવાળાની અને પ્રેવીઝનની દુકાને આવે છે. બજારો ઘણી મોટી છે. બર્લિનમાં ટ્રામ ઘણી છે અને બહુ સુંદર છે. સ્વીટઝરલાંડ જેવી નાની ટામો છે. અહીં બસને બહુ ઉપયોગ થતું નથી, પણ હજુ તે થતી અને વધતી જાય છે. જવા આવવા માટે ટ્રામ અને ટેકસી વધારે વપરાય છે.
સ્ત્રી નદી બે વિભાગમાં વહી એક સુંદર મંદીરને ટાપુ બનાવે છે. એ મંદીરનું નામ dom કહેવાય છે. Spree નદી આગળ જતાં હેવલને મળે છે જે એબ Elbe ને મળે છે અને તે આખરે ઉત્તર સમુદ્ર Northern Sea માં દરિયામાં પડે છે. પણ એ હવેલ નદી વચ્ચે અનેક સરોવરમાંથી પસાર થાય છે અને પિતાનાં જળમાં વધારો કરે છે. સ્વીટઝરલાંડનાં સરવરે જોયા પછી આ સરવર જેવાનું કાંઈ ખાસ મન થાય નહિ પણ કહે છે કે એ સરોવરો પણ સારાં છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com