________________
૩૧૮
યુરેપનાં સંસ્મરણે
ઈટાલિ
સેંટ માર્કનું દેવળ. St. Mark Cathedral & Piazza.
જોવા લાયક છે. એની સામે આ વેર ઘણો વિશાળ છે. વચ્ચે બહુ મોટો ચેક છે તેમાં કબુતરને ચણ નાંખવામાં આવે છે. ત્રણ બાજુ લગભગ ૬૦ દુકાને છે તેમાં ફેન્સી માલ પૂરતા દામે મળે છે અને કેટલીક ઓફિસે પણ છે. દુકાનની શોભા ઘણી સારી અને દુકાનની બહારની બારીમાં માલ બતાવવાની રીત યુરોપના જેવી. ભાવ કઈ જગ્યાએ એક નહિ, આઠસો લીરાનો ભાવ કહી પાંચસેએ આપે એટલે આપણા જેવા ભાષાના અજાણ્યા માણસને તકલીફ પડે. લગભગ દરેક દુકાને અંગ્રેજી બોલનારા હોય છે. આ સ્કવેર જે મોટો વેર ઇટાલિમાં એકે નથી અને અસલ વેનિસ ઘણું વિશાળ અને મે વેપાર કરનારું શહેર હશે તેની એ પ્રતીતિ કરાવે તેટલો એનો વિસ્તાર છે. એની લંબાઈ ૧૯૨ વાર છે અને પહોળાઈ ૮૦ વાર છે. એની પૂર્વ બાજુએ સેંટમાર્કનું દેવળ ઘણું વિશાળ છે. અજવાળી આમાં આ સ્કવેર બહુ સુંદર દેખાય છે.
“સેંટ માર્ક વેનિસનો રક્ષકદેવ કહેવાય છે. નવમા અને દશમા સૈકામાં આ દેવળ બાંધ્યું અને અલેકઝાંફીઆથી આણેલાં સેટમાર્કનાં હાડકાનું તેમાં સ્થાપન કરવામાં આવ્યું છે–એમ અમને ગાઈડે કહ્યું. એક ભયંકર આગ પછી અગીઆરમાં સૈકામાં એને તદ્દન ફરીવાર byzantine બાઈઝેન્ટાઈન સ્ટાઇલપર બાંધ વામાં આવ્યું છે. એમાં પાંચસો થાંભલા આરસનાં છે અને એનું મેઈક કામ સુંદર છે. રસ્તા ઉપર ચાર સોનેરી ઘેડા છે તે બહુ સુંદર છે. અંદરને ભાગ પણ મજાનો છે. એની ફરસબંધી સુંદર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com