________________
વેનિસ
સેટ માર્ક
૩૧૯
છે. આખું મંદિર બહુ જોવા લાયક છે પણ સેંટ પીટરનું રેશમનું મંદિર જોયા પછી કાંઈ વિશેષતા લાગતી નથી. એનું સુંદર ચિત્રકામ અને બાંધણી જોવા લાયક છે. એની બાીસ્ટરી અને એમાંના એલ્ટરપીસ ખાસ સુંદર છે. એમાં કેટલાંક આરસનાં પુતળાં પશુ જોવાલાયક છે.
એની બહારના ભાગમાં સેંટ માર્કનેા લાયન (Lion સિંહ) જોવા જેવા છે અને સટ થીઓડર (વેનીસના અસલના રિપબ્લીકના પેટ્રન સેન્ટ)નું પુતળું પણ મજાનું છે, ત્યાંથી. લેગ્યુન-દરિયા, ગ્રાંડ કેનાલ સામે દેખાય છે. એપીઆઝાને ભાગ પણ ઘણા સુંદર લાગે છે અને આખા દિવસ દ્વારા માણસે ત્યાં આવજા કરતા દેખાય છે. એ વિભાગ ખાલી, મનુષ્ય વગરના-નિર્જન ભાગ્યેજ દેખાય છે.
ડોગીસ મહાલ.
બાજુમાં Palace of Doges (Palazzo Ducale) બહુ ભવ્ય છે. ી લઇને દાખલ કરવામાં આવે છે. પ્રથમ Giant Staircase આવે છે. તેને માથે માર્સ અને નેપ્ચ્યુનનાં આરસનાં બહુ જખરાં રાક્ષસી કદનાં બાવલાં આવેલાં છે તે પરથી તેનું એ નામ પાડયું જણાય છે. અંદર વળી grand staircase માટે દાદરા આવે છે. અસલ ત્યાંથી ઉમરાવ વર્ગજ અંદર દાખલ થઇ શકતા હતા તે પરથી એ નામ પડયું જણાય છે. અહીં ડાગીસ અને ત્યાર પછીના રાજાઓના કાઉન્સીલ હાલા છે, કાર્ટ છે અને નીચે કેદખાનામાંથી કેદીઓને ઉપર લઇ આવવામાં આવતા હતા તે બતાવે છે. ખીજા માળ ઉપર પ્રજાસત્તાક રાજ્યની આફ્રિસના રૂમા છે. મહેલમાં અનેક સુચિત્રા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com