________________
૨૨૨
યુરેપનાં સંસ્મરણે
ઈટાલિ
હાથે કરે છે. બહુ મજાનું કામ કરે છે. લખનમાં જેવા ફેક ખેસ વિગેરે બને જ તેવું, પણ વધારે બારીક કામ દેરાથી અહીં કરે છે.
કાચનું કામ તે કમાલ હતું. કાચનાં ઝુમર, કાચનાં વેલસેટ, કાચના દ્રાક્ષમાંડપ-અનેક જાતની કાચની શેભાઓ જોઈ વસ્તુ મોકલવાની અને કસ્ટમ્સની અગવડ બતાવી, તેને સીધો મુંબઈ મોકલવાને ઉપાય તેણે બતાવ્યું. પેક તે એવું કરે કે ગમે તેવું કાચકામ હોય તો પણ વાંધો નહિ અને ભાંગડના વીમા ઉતરે. આ કાચ કામ જોતાં બહુ આનંદ થશે. દ્રાક્ષના વેલામાં વીજળીનું કામ એવું દીપે કે વાત નહિ અને તેમાં પાછી અનેકવિધ વિવિધતા દેખાડી. ઉપરાંત બીજા ઘણી જાતનાં કાચકામે બતાવ્યાં. ભાવ એક, પણ કમીશન આપે ખરા.
આજે રાત્રે એક મેટરબોટ ભાડે કરી દરિયામાં ખૂબ ફર્યા, ફરીવાર લિડે જઈ આવ્યા. બીજાં બંદરોની દીપાવલી જોઈ. એક બેટ ફરતે તે આખો ફેરો (ચર-પ્રદક્ષિણા) મારી આવ્યા. મેટી સ્ટીમર બાજુમાંથી પસાર થાય ત્યારે મેટરબેટ કેટલી ઉછળે છે અને પાણીમાં કેવા મેટા ડુંગરા ટેકરા થાય છે તેને ખ્યાલ થયે. લિડેમાં ઉતરી ત્યાંની લાઈટ અને હેટેલ જોયા. રાત્રે ત્યાં માણસો ફુટપાથ ઉપર ખૂબ ફરે છે અને આનંદ કરે છે. પીજામાં સુટ પહેરીને સ્ત્રીઓ ફરે એ દેખાવ ત્યાંજ . આપણી નજરે એમાં ઘણું વિચિત્રતા લાગે.
બીજે દિવસે અમારે સ્વતઃ વેનિસ જેવાનું હતું. મારી ટુર અહીં પૂરી થતી હતી અને મારી સાથે મારા મિત્ર મી. નંદલાલ હતા તે અહીંથી પેરિસ જવાના હતા. મેં કુકની ઓફિસમાં જઈ બરલીન બેન એન્ટવર્પની ટુર મુકરર કરી. તેઓએ પણ આજને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com