________________
વેનિસ
* જળમાર્ગો. ગુંડલા
૩૧૫.
તે નાની હતી. જળમાર્ગોમાં સ્થાન પર પહોંચવા માટે આડા અવળા આંટાફેરા ગેડેલાએ ખૂબ માર્યો. આખરે લગભગ ૫૦ મીનિટે હટેલ રેજીના (Hotel Regina)માં પહોંચ્યા. આ કેનાલ જોવાની મજા એટલા માટે આવી કે અમારે માટે એ તદ્દન નવીન હતી. નાની કેનાલે ૩૦ ફીટ પહોળી લગભગ હાય તે ગંદી ખરી, ઓટ વખતે તેમાં વાસ આવે.
વેનિસમાં ૧૫૦ કેનાલ છે. તેના ઉપર ૩૭૮ પુલ છે. જવા આવવાના, માણસે ચાલી શકે તેવા ચાર પાંચ ફીટના રસ્તાઓ છે અને કેનાલ આવે ત્યાં પુલ ઓળંગવાનો હોય છે. મુખ્ય વ્યવહાર નાની કેનાલમાં ગાંડાલાથી જ ચાલે છે. ગેડિલા જોવા લાયક છે. એને રંગ કાળે હેાય છે.
એ ઉપરાંત નાની મેટરથી ચાલતી ટીમલે ભાડે મળે છે પણ તેના ભાડા આકરા છે. એક કલાકના ૫૦ લીરા (લગભગ પાંચ રૂપિયા) લે છે. મેટી કેનાલમાં સ્ટીમરથી વ્યવહાર ચાલે છે.
વેનિસને ઇતિહાસ જૂને છે. એની કળા ઉપર પત્ય છાપ દેખાઈ આવે છે. એનાં ઘરની બાંધણીમાં આપણુ જેવા છાપરા વિગેરે સર્વ દેખાય છે. લીઓ પાર્ટી, વિવેરીનિ વિગેરે એના ખાસ કલાકારો પંદરમા સૈકામાં થયા.
અમારી હટેલ ગ્રાંડ કેનાલ પર આવેલી હતી. ન સમજાય તેવી ભાષા બેલતે ગુંડાલાને હાંકનાર સે અમને ત્યાં લઈ આવ્યો. સામાન બેટમાં સાથેજ હતો. હોટેલમાં ગયા પછી નિરાંત થઈ પણ અહીં અમારા સંબંધી પત્રવ્યવહારમાં કુકની ઓફિસની કાંઈ ગેરસમજ થયેલી એટલે અમને રૂમે મળતાં બે કલાકને વખત લાગે. અમે બ્રેકફાસ્ટ (નાસ્તે) લી. મેટી કેનાલના .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com