________________
૩૧૪
યુરેપનાં સંસ્મરણે ઈટાલિ કરેલા છે એટલે ટેકસી અથવા વિકટોરીઆ બીજા શહેરમાં જે કાર્ય કરે છે તે અહીં ગેડેલા કરે છે. એ ઉપરાંત એક grand canal or canalazza છે જે ઘણી મોટી છે. એમાં સ્ટીમરે ચાલે છે. રટીમરનાં ભાડાં અને ભાવ મુકરર કરેલા હોય છે. સ્ટીમરે વખતસર જાય આવે છે. એ આપણું લોકલ ટ્રેન સવિસ સાથે બરાબર સરખાવી શકાય તેવી છે. એમાં એક સાથે ૨૦૦૩૦૦ માણસો બેસે. એક માઇલે અરધે માઈલે સ્ટેશન આવે. ત્યાં ટીકિટ લઈ માણસ ચઢવા માટે હાજર હય, ઉતરનારા પ્રથમ ઉતરી જાય, પછી નવા અંદર આવે અને બધું કામ એક મિનિટમાં પતી જાય એટલે સ્ટીમર ચાલવા માંડે. ગ્રાંડ કેનાલમાં એના દશેક સ્ટેશને છે અને લિડે (Lido) જવાનું પણ એ મુખ્ય સાધન છે. લિડેનું વર્ણન હવે પછી આવશે.
વેનિસના આ નવાઈ જેવા રસ્તા કેવા હશે તેને ખ્યાલ મગજમાં આવતું નહોતું. વેનિસના સ્ટેશને ઉતરીને તરત જ સામાન ગેડિલામાં મૂક્યો. ગેડિલાની બહારના ભાગમાં એક બાજુ બરછીને આકાર હોય છે તેમાં છ વિભાગ પાડ્યા છે તે વેનિસ પ્રાંતના છ વિભાગનું દશ્ય છે એમ અમને કહેવામાં આવ્યું. પછી અમારી ગેડેલા એક માણસે હલેસાથી ચલાવી. નાની નાની અનેક કેનાલે પસાર કરી. બન્ને બાજુ ઘરે અને વચ્ચે ૩૦-૩૫ ફીટ પહોળી કેનાલ. આ જળમાર્ગો અને બાજુએ ઊંચા ઘરે-તે આપણું હિંદુસ્તાનનાં ઘર જેવાંજ-ઈટ ચુનાનાં અને દેખાવ પણ ર્વાિય શહેરને. ફેર માત્ર રસ્તા જળમય લાગે એટલે જ છે. લગભગ પણ કલાકે grand canal પર આવ્યા. વચ્ચે એક મેટી કેનાલ પણ આવી. બાકીની કેનાલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com