________________
વેનિસ
Venice. ઇટાલીઅન Venezia.
પશ્ચિમ પ્રદેશમાં પૂર્વના સાંદર્યનું ભાન કરાવતું, અનેક કવિએને આશ્રય આપતું, એડ્રીઆટિક સમુદ્રના એક લેગુન (અખાત)માં આવેલું આ શહેર ઇટાલિના એક પ્રાંતની રાજધાની છે. Lagoon or Lagune એટલે એડીઆટિકના એક છાછરા અખાત. એની વસ્તી ૧૪૮૦૦૦ ની છે. એનામાં વિચિત્ર રમણીયતા છે. એ જળમય પ્રદેશ છે, સમુદ્રના કાંઠા પર છે અને એની શેરીએ જળની છે. વાંચતાં માનવામાં ન આવે તેવી તેની રચના છે. એમાં જવા આવવાના રસ્તા જળના બનાવેલા છે અથવા જળમાર્ગની ખાજુના ભાગમાં ઘરા બાંધેલાં છે. રસ્તાઓ લગભગ ૧૫૦ છે. એને કેનાલ કહેવામાં આવે છે, પણ એ રસ્તાનું કામ બજાવે છે. શહેરમાં એક ભાગમાંથી બીજા ભાગમાં જવા માટે આ રસ્તાએમાં એક વિચિત્ર જાતની ગોન્ડાલા (Gondola) નામે ખોટા વાપરવામાં આવે છે. એ ટા આપણી બલામડીથી સહજ મેાટી હાય છે, માત્ર હલેસાંથી ચાલે છે અને એક જ ખલાસી એને ચલાવી શકે છે. અંદર પાંચ છ માણસ બેસે છે. કેનાલના રસ્તાપર આવ જા કરવાનું એ સાધન છે અને એમાં બેસવાની ભારે મજા આવે છે અને તદ્દન નવીન જાતનાજ અનુભવ થાય છે. એના ટીના ભાવા સરકારે મુકરર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com