________________
૩૦૮ યુરોપનાં સંસ્મરણે ઇલિ Vatican Picture Gallery - અહિં બહુ સારો ચિત્રસંગ્રહ છે. એ બહારના ભાગમાં, પણ મકાનને લગતે, અલગ વિભાગ છે. જેટલાં છે તેટલાં ચિત્રો ઘણાં સુંદર છે. આમાં રાફેલનું Transfiguration આ આખા સંગ્રહમાં અતિ સુંદર છે.
રાફેલ અને તેના શિષ્યનું કામ ઘણું સુંદર છે. વેનિશિયન સ્કૂલ માટે એક આખો જુદો વિભાગ છે.
ત્રીજે દિવસે બપોરે નીચેના સ્થળે જોયાં.
કેલેનિયમ.
Colosseum.
આને અસલ Amphitheatrum Flavium કહેતા હતા. આખી દુનિયામાં એ મેટામાં મોટું થીએટર છે. અને અગાઉ પૃ. ૨૮૫ માં જેનું વર્ણન આવ્યું તે કેપીટલની બરાબર સામે છે. સને ૮૦માં ટાઈટસે એ પૂરું કર્યું. એના છ માળ ગોળાકારે છે. ૧૮૮ મીટર ઉંચું છે. એમાં Plebeans સામાજિક આમવર્ગને, સ્ત્રીઓને, સેનેટરને, લડવૈયાઓને અને નાવીકોને બેસવાની જુદી જુદી જગ્યા છે. વચ્ચે Arena (મેદાન) છે. એમાં અસલ glad iators (ભલે) ની લડાઈ થતી હતી, જનાવરેની સાઠમાસ થતી હતી અને એમાં ગોઠવણ એવી સુઘટ્ટ હતી કે બધા માણસો દશ મીનિટમાં પિતપોતાની જગ્યા પર બેસી જાય અને રમત પૂરી થાય ત્યારે દશ મિનિટમાં આખું ગૃહ ખાલી કરી જાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com