________________
૩૧૦
ચુરાપનાં સંસ્મરણા
ઇટાલિ
When falls the colosseum, Rome shall fall, And when Rome falls,with it shall fall the world. આ તા સામ્રાજ્યવાદી મનુષ્યની ધૃષ્ટતાનું એક દૃષ્ટાન્ત માત્ર છે. એ કાલેાઝીયમ ચારે બાજુ ફરીને જોવા જેવું છે. અસલના વખતમાં પણ કેવાં મકાતા અતી શકતાં હતાં, ઇજનેરી જ્ઞાન કેટલું હતું તેને ખ્યાલ આવે તેમ છે. કેન્સ્ટેન્ટાઇનનું પ્રવેશદ્વાર. Arch of Constantine.
રામમાં પહેલા ક્રીસ્પીઅન રાજા કાન્સ્ટેન્ટાઇન થયા. તેની વિજય કમાન બાજુમાં છે. તે ત્યાર પછી બતાવવામાં આવે છે.
પછી એપીઅન વે Appian way આવે છે. એ ૩૬૭ માઈલ લાંખા રસ્તા છે. એ રામથી શ્રી’ડીઝી સુધી જાય છે. એને આંધનાર રાજા Apian Claudius હતા. રેશમના સામ્રાજ્યના સમયમાં રસ્તા કેટલા મોટા અને કેવા બંધાતા હતા અને તેને કેટલી અગત્ય આપવામાં આવતી હતી તેના ખ્યાલ આ રસ્તા ઉપરથી આવે છે.
કારાકેલાતા હમામખાનાં.
Baths ef Caracalla.
આ સ્નાનગૃહ ઈ. સ. ૨૧૨ માં કારાકાલાએ બાંધેલાં છે. લોકોને રમત ગમત અને હમામખાનાં રાજ્ય તરફથી પૂરાં પાડવામાં આવતાં હતાં. એમાં એણે ૨૦ લાખ આરસનાં પૂતળાં ગોઠવ્યાં હતાં. એને માટે એમ કહેવાતું હતું કે એની પ્રજા એ પ્રકારની છેઃ એક આરસની અને ખીજી માંસ (flesh)ની. જેટલી પ્રજા એટલા ખીજી બાજુએ એનાં પૂતળાં હતાં. અહીં યજ્ઞ, રમત ગમત,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com