________________
૨૬૦
સુરાપનાં સંસ્મરણા
ઈટાલિ
આપી શકાય. આ જમાનામાં એ પ્રકારે જાહેરાત કરવાની જરૂર. છે. હજારા મુસા આવે તે દેશને સમૃદ્ધ કરી જાય છે અને આખી દુનીઆમાં પ્રશંસા થતાં ઉત્તેજન મળે છે.
ડુમાનું દેવળ ૧૩૮૬ માં બાંધવા માંડેલું તે કારીગર અને માલીકા વચ્ચેના મતભેદ વગેરે કારણે વચ્ચે કામ બંધ યું. આખરે સને ૧૫૦૦ માં પૂરૂં થયું. એમાં જે પુતળાં છે તે અદ્ભુત છે. એનું શિલ્પકામ ગાથીક (Gothic) છે, આખુ મંદિર આરસનું છે, જોયા વગર એને ખ્યાલ આવવા મુશ્કેલ છે. આવું સુંદર મંદિર યુરેાપમાં અત્યાર સુધી એક પણ જોયેલું નહિ એથી અને બહુ બારીકાઇથી જોયું. એના દરવાજાથી માંડીને આખા અંદરના ભાગ પ્રભાવ પાડે એવા સુંદર છે. Lofty ! Majestic ! એવા શબ્દો મુખમાંથી નીકળી ગયા વગર રહે નહિ.
એની બહુ નજીકમાં Della Scalla ડેલા સ્કાલા નામનું મેટું આપેરા નાટયગૃહ છે. એ આખી દુનિયામાં મેટામાં માટું નાટયગૃહ છે અને અત્રેની સરકારને તાખે છે. પણ એ મે માસની આખરે બંધ થાય છે. એમાં નાટક થાય ત્યારે બહુજ સુંદર થાય છે એમ કહેવાય છે. અમને તે જોવાના લાભ મળ્યા નહિ;
લિઓનાર્ડો ડીમ્પીન્ચી (Leonardo de Vinchi)નું સ્મારક (મેન્યુમેન્ટ) ત્યાર પછી જોયું, ડામે અને આ મેન્યુ મેન્ટના દરવાજા પર જે કાતર કામ લેઢામાં ઉપસાવ્યું છે તે અજબ છે. આખું બાઇબલ ચીતર્યું છે. દરવાજા જાણે આજેજ બનાવ્યા હાય તેવા ચેખા લાગે છે.
એની બાજુમાં સાંટા મારી (Sta Marla delle
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com