________________
૨૮૬
સુરાપનાં સંસ્મરણા
*ટાલિ
ગીરી છણુ સ્થિતિમાં તે પર દેખાય છે. રેશમ ઉપર અનેક આક્રમણા થઇ ગયાં છે એટલે અત્યારે જુના રામના જે ભાગ દેખાય છે તે તદ્ન નષ્ટપ્રાય સ્થિતિમાં છે. હાલ થેાડા વર્ષથી બહુ સ ંભાળથી ખાદી તેમાંથી જાનાં ધરે મહેલ અને ધણી ચીજો શાધી કાઢેલ છે તે દરેક જોવા લાયક છે અને તે વસ્તુ અમુક વસ્તુજ છે એમ કહેવામાં આવે ત્યારે બહુ કુતુહલ થાય છે.
શમ પહેલાં monarchy–રાજાસત્તાક રાજ્ય હતું, પછી પ્રજાસત્તાક Republic રાજ્ય થયું, પછી Empire શહેનશાહત બન્યું અને પછી પડયું. એના દરેક પથ્થર અવાજ કરી ખેલી રહ્યા છે. શેાધનારને ત્યાં ઘણું જાણવા લાયક મળે તેવું છે. પ્રથમ આગસ્ટસને મહેલ આવે છે તે ખાદી કાઢેલા છે. બાજુમાં Tiberius ટાઈબીરિયસના મહેલ છે. દૂરથી Rostrum રાસ્ટ્રા (વ્યાસપીઠ) દેખાય છે, જેના ઉપર ઊભા રહી Romans ! Citizens ! Countrymen ! એવાં સખાધનપૂર્વક ભાષણા થતાં હતાં.
પછી House of Livia-Domus Liviae આવે છે. એ શહેનશાહ ટાઈખીરીઅસની મા ફ્રીવિયાના મહેલ છે. બહુ જીણું છે. ઓગસ્ટસના મહેલ ૧૮૯૮ પછી ખેાદી કાઢવે છે. કાળની અસર નીચે મોટી મહેલાતેાના શા હાલ થાય છે. તે જરૂર જોવા લાયક છે. શહેનશાહ કૈલીગ્યુલાને મહેલ પણ તેવી જ સ્થિતિમાં છે. અહીં લાડીઅસ, નિરા અને ખીજા બે શહેનશાહા રહેતા હતા.
પછી Palace of Nero આવે છે. આ સ્થાન અસલના રામનું ખરાખર કેંદ્ર (centre) હતું, અહીં નિરાએ વૈભવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com