________________
રોમ
મુરઘીસ ગાર્ડન્સ .
બુરીસ ગાર્ડન્સ અને સંગ્રહસ્થાન Borghese Gardens & Museum.
હાલમાં એને Villa Umberto Prime કહેવામાં આવે છે. સત્તરમા સૈકામાં એને સ્થાપવામાં આવ્યું છે. પ્રીન્સીઅન ગેટ (Princial gate)માં થઈને એમાં જવાય છે. એ ઘણે સુંદર બગિચે અને સંગ્રહસ્થાન છે. દાખલ થતાં વિક્ટર હ્યુગે નું સુંદર બાવલું છે, બાજુમાં Goethe ગેથેનું બાવલું સારું છે. બુરઘીઝ સાથે નેપલીઅન પહેલાની બહેન પરણી હતી. એ મ્યુઝિયમ ૧૯૦૨ માં પ્રજાકીય થયું જમીનપર બાવલાં આરસનાં છે અને ઉપર પહેલે માળે ગેલેરી છે. પીકચર ગેલેરીમાં રાફેલ, ટીશીઅન (Titian), સેડેમાં અને કોરજીઓનાં ભાવવાહી સુંદર ચિત્રો છે અને રોમમાં વેટીકન પછી બીજે નંબરે આ ગેલેરી આવે છે. બાવલામાં બરનીનિ (Bernini)નું Apollo & Daphne નું બાવલું અસાધારણ છે. એમાં અંગ પ્રત્યંગ બહુ સુંદર યોજેલ છે. મનુષ્ય શરીરના ઘાટને તે એ સારી રીતે અભ્યાસ કરેલ દેખાય છે કે એનું વર્ણન કરવું મુશ્કેલ છે. બીજા બાવલાં પણ બહુ જોવા લાયક છે –
પાશ્ચર ગેલેરીના ૧૧ ઓરડા છે. સોડમાનું પવિત્ર કુટુંબ (રૂમ ૧લામાં), ૪થા રૂમમાં રાફેલનું entombment, તેજ રૂમમાં Van Dyck વાનડાઈકનું પાટા (Pieta), માઈકલ એજેનું Cructfixion-એ ચિત્રે બહુ સુંદર છે. લગભગ સર્વ ઇટાલીઅન સ્કૂલોને અહીં સ્થાન છે. સંગ્રહસ્થાનમાં સ્ટેચ્યું અને પેઈન્ટીંગ બહુજ સુંદર છે અને અભ્યાસ ન કરેલા સાધારણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com