________________
૨૮ યુરેપનાં સંસ્મરણે ઈટાલિ
ત્યાંથી માઉન્ટ જેનીયુલમ (Mt. Janiculum) ગયા. એ લાંબી મુસાફરી હતી. ત્યાંથી રેમને વ્યું છે. ત્યાં ગેરિબાલ્ડીનું ઘોડાપરનું બ્રોન્ઝનું પૂતળું મજાનું છે. ત્યાંથી સાતે હીલે, રેમ શહેર, ફેરમ વિગેરે દેખાય છે. ત્યાંથી સેંટ પીટરના દેવળને ઘુમટ બહુ સુંદર દેખાય છે. આખા રેમન બુદેખાવ દૂરથી જોવા લાયક છે. સેંટ પીટર્સનું દેવળ.
રેમની સુંદર ચીજ St. Peter નું દેવળ જેવા ચાલ્યા. એની સામે બે મોટા ફુવારા છે, એ બહુ સુંદર રીતે વહે છે અને દાખલ થતાંજ મનમાં એક જાતને સૌંદર્યને ભાવ પેદા કરે છે. આખા યુરોપમાં આ દેવળ વગર શકે પ્રથમ દરજજો ધરાવે છે અને જોતાં કળાની નજરે બહુ આનંદ આપે તેવું છે. એનું લેટીન નામ San Pierro in Vaticano છે. એનું પ્રવેશદ્વાર બ્રોન્ઝનું છે, બહુ સુંદર છે, ૨૪૧૪ નું છે અને તેના ઉપર બાઈબલ ઉપસાવીને બતાવ્યું છે. આ સેંટ પીટરને ઇતિહાસ ઘણું જૂને છે.
એની લંબાઈ ૨૦૫ વાર એટલે ૬૧૫ ફીટ છે. એ મંદિરમાં દાખલ થયા પછી યુરેપના મેટાં મોટાં દેવળોની લંબાઈ એ સેંટપોટર્સના દેવળના ગર્ભદ્વારથી કેટલી છે તેને ખ્યાલ આપવા જમીન પર આરસમાં લેખ કર્યો છે, તેમાં લંડનનું સેટપેલ, મીલાનનું ડેમ, સ્પેનનું મોટું ચર્ચ, ફાન્સનું રીમ્સનું દેવળ વિગેરે કયાં પૂરા થાય છે તે બતાવ્યું છે. એણે ૧૮૦૦૦ વાર જગ્યા રેકી છે, એટલું વિશાળ એનું ક્ષેત્રફળ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com