________________
૩૦૪ યુરોપનાં સંસ્મરણે ઈટાલિ
ઇને આની લેડીએ આપેલ ભેટ બહુ સુંદર છે. કેન્ચ રિપબ્લીક તરફથી મળેલ ચાઈન વાઝ બહુ સુંદર છે.
સીઆમના રાજા તરફથી મળેલ સેનાને વાઝ ઘણો માને છે.
નેપલીઅને આપેલ ભેટ તેમજ રશીઅન ઝાર તરફથી આવેલ “વાઝ જોવા જેવો છે. હાથનાં સુંદર ચિત્ર સાથે લખેલું બાઈબલ બહુ મજાનું દેખાય છે. તેને એક ઘણું સારી કેસમાં રાખેલ છે. એવા અનેક બાઈબલે છે. આપણું બારસા (કલ્પસૂત્ર ના સેનેરી છબીવાળા પાના જેવું લાગે છે. પુસ્તકાકારે છે.
રશીઆના ઝારે પિપ સોળમા લુઇને ભેટ આપેલ વાઝ કારીગિરીને નમુનો છે. ઝાર તરફથી એક મોટો આરસ ભેટ મળેલ છે. એટલે લાંબા અને પહોળે સુંદર આરસને ટુકડે અન્યત્ર અલભ્ય છે.
એટ્રીઆના રાજા તરફથી ઇછીઅન આલાબસ્ટર મળેલ તે બહુ રોનકદાર છે.
એક જુઈશ બાઈબલ છે-મોટામાં મેટી બુક છે. એક ફુટ ઊંચી છે.
પિપ તેરમા લુઈને મળેલી અનેક ભેટની ચીજે બહુ ગમે તેવી છે.
એક કેસ બહુ સુંદર રનને બનાવેલ છે, તેમાં જીસસ ક્રાઈસ્ટનું સમશરીર (Ghost) રહે છે એમ કહેવામાં આવ્યું.
અગીઆરમા સૈકાનું હાથીદાંતનું કામ બહુ સુંદર છે અને સુંદર રીતે ગોઠવીને જેવું ગમે તેવા આકારમાં રાખ્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com