________________
રેમ પિસ્થાન-વેટિકન ૩૦૩ વિશાળ જગ્યા છે. જૂદા જૂદા પપએ એના વિભાગે બંધાવ્યા છે અને તે સર્વ હકીક્ત ગાઈડ સમજાવે છે. આપણે વેટિકનનું વર્ણન પ્રથમથી વાંચીને ગયા હઈએ તે બહુ મજા આવે છે. હાલ એ સ્થાનમાં ૨૦મેટા ચેક છે અને એક હજાર ઓરડા છે. મેટા ભાગમાં સુંદર સંગ્રહ અને મોટા મોટા ઓરડાઓ છે અને એક વિભાગમાં પાપની કોર્ટ બેસે છે. ૧૮૭૧ ના એક કાયદાથી પિપને વેટિકનને લેટરનને અને પિપના વિલાને extraterritoriality ને હક મળે છે એટલે એના ઉપર ઈટાલિની સત્તા ચાલે નહિ. પોપની રાજસત્તાને વિસ્તાર હવે એટલે જ રહે છે.
પિપની લાઈબ્રેરીમાં ૧૬૦૦૦૦ પુસ્તક છે. રજા મેળવી પુસ્તકે માંગી શકાય છે એમ કહ્યું. લાઈબ્રેરી હેલ ૩૧૨ મિટર લાંબો છે.
પિપને ભેટ મળેલી ચીજો એટલી બધી છે કે એનું વર્ણન થઈ શકે નહિ. ઘણી ચીજો જેવા લાયક છે. એક સોનાની ચાવી ખાસ જોવા લાયક છે.
સ્વીસ ગાર્ડ” એ વેટીકનને અંગે ખાસ સંસ્થા છે. પિની ચોકી કરનાર મોટા ઉમરાના છોકરાઓ હોય છે તેને સ્વીસગાઈ કહે છે. એ બહુ બળવાન હોય છે. પહેરેગીરનું કામ એવા કનૈયા જેવા યુવાને કરે છે એ એમની ધર્મભાવના છે. એ સ્વીસગાર્ડ ભેટ કરેલ સિંહ જોવા લાયક છે. સ્વીસગાર્ડના યુવક સ્વયંસેવકેની વય ૨૦-૨૫ વર્ષની હોય છે.
- પાપને પહેરવાના “રાજમુગટ–કાઉનની કાપીને ક્રાઉન જોવા લાયક છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com