________________
મ
૩૦૧.
કેસિનિ સ્ત્રીને દાખલ થવા દેતા નથી. જેયા વગર ચાલે નહિ એટલે એમને પિતાના હાથ પર રૂમાલ બાંધવા પડે છે.
પોપના હુકમથી માથાના ચોટલા પણ હજુ ઈટાલિ અને જર્મનીમાંથી ગયા નથી; એ Shingling Bobbing કે Eton Crop જેને પ્રચાર હાલ યુપીઅન અમેરિકન સ્ત્રીસમાજમાં ઘણો થયો છે તેને એણે ફરમાન કાઢી અટકાવ્યું છે એટલે રોમન કેથલિક સંપ્રદાયવાળા ક્રિશ્ચિઅને સ્ત્રીઓ પિતાના બાલને ત્રણમાંથી એકે રીતે કપાવતા નથી, પણ બે વર્ષ પહેલાં હતું તેમ માથે ચેટલા રાખે છે અને બાલને એળે છે. Palace of Justice ન્યાયમંદિર.
ભવ્ય મકાન છે. બહારથી જોયું. ઘણું મોટું છે. પુસિનિ Church of cappucine, વિચિત્ર!
બધા બીશપનાં હાડકાં અને પરીઓ-૧૬૨૩-૧૮૭૩ સુધીના બધા બીશપનાં. આ ઘણે ખરાબ દેખાવા લાગ્યો. એમાં હાડકાંનાં તોરણ, હાડકાંના દીવાઓનાં સ્ટેન્ડ, પરીઓના ઢગલા, ભીંત હાડકાંની અને બધી રચના હાડકાં તથા ખોપરીની. આને હેતુ પણ સમજાય નહિ. હાલ પચાસ વર્ષથી કોઈ નવું શરીરનું અંગ ત્યાં દાખલ કરવામાં આવ્યું નથી. પાંચ ઓરડા આ હાડકાં તથા ખોપરીના છે. જેમાં ચીતરી ચઢે તેવું છે. આ હૃદયદ્રાવક ખેદકારક (Gruesome) બિભત્સ દેખાવ શા માટે રાખ્યું હશે તેને ખ્યાલ આવ્યો નહિ અને નવાઈ તે એ લાગી કે હજારે માણસ તે દરરોજ જોવા આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com