________________
યુરોપનાં સંસ્મરણા
ઈટાલિ
પહેલી આલ (Aisle)માં માઈકલ એન્જેલાનુ Pieta નું ચિત્ર બહુ વખાણુવા લાયક છે. રાફેલનું Transfiguration નું ચિત્ર પણ બહુ સુંદર છે.
300
માઇકલ એન્જેલાનું બનાવેલું Leo XI પાપનું બાવલું માસ્ટરપીસ છે, બહુ સુંદર રીતે કારી કાઢયું છે, આરસનું છે. અંદર પેસતાં જમણી ખાજુએ માઇકલ એન્જેલોનુ ચિત્રેલું મેડેના મરણ પામેલા ક્રાઇસ્ટને લઇ જતી બતાવે છે તે માઝાઇકનું ચિત્ર ભારે ખૂબિદાર અને ભાવવાહી છે.
ત્યાં અનેક પાપોનાં પૂતળાં છે. સાતમા આઠમા પાયસ પાપનાં પૂતળાં ઘણાં સુંદર છે.
શું જૂદી જાદી ભાષામાં ‘કન્ફેશન' કરવાનાં નાનાં ગૃહા મૂયાં છે તે દરેક જોવા લાયક છે. ભીંતપર અને ખાસ કરીને પછવાડેના ભાગમાં કાચનુ કામ બહુ સુંદર કર્યું છે. માથેની કેનેપીછત અજબ છે.
આખું દેવળ જોતાં ઉદ્ગાર નીકળી જશે ક્રૂ grand ! Majestic ! Beautiful! Superb ! Magnificent ! -આવી ચીજ અન્યત્ર જોવા મળવી મુશ્કેલ છે, જરૂર જોવા જેવી છે. શીલ્પતુ અને કળાનુ કામ કેટલી હદ સુધી થઇ શકે છે તેના ખ્યાલ કરવાનું આ અજબ સ્થાન છે. આખી મુસાીની જેહમતના બદ્લો આ એક દેવળ જોતાં વળી રહે છે. એની ઊંચાઇ કે એની વિશિષ્ટતા માટે આખા યુરોપમાં બે મત નથી. એ પાપના તાબામાં છે અને ખ્રિસ્તિ ધર્મના રશમન કેથેાલિક સપ્ર શ્ચયનું મુખ સ્થાન છે. એક નવાઇની વાત એ જોઇ કે એમાં ટુંકી ખાંઘવાળા કપડા (સ્કાર્ફ) પહેરેલી આજની અમેરિકન કે યુરોપની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com