________________
રેમ
પિપસ્થાન–વેટિકન
- ૩૦૫
પિપને માનનારાની સહી એક પિપે લીધેલી તે સહીના કાગળની ચોપડીઓ બાંધી એક રૂમમાં ખડકી રાખી છે, તેમાં ખાસી ૪૦ મીલીઅન–ચાર કરોડ સહીઓ એકઠી કરી છે.
રજીઆના ખંડ વિભાગો. વેટિકનના આ વિભાગમાં પેઈન્ટીંગ બહુ સુંદર છે. પીને, રીચલીઓ અને બેટીનું કામ ઘણું સુંદર છે.
વેટિકનમાં ત્યાર પછી ચિત્રસંગ્રહ આવે છે. દરેક ચિત્ર જેવા લાયક છે. કેઈ કોઈનું વર્ણન લખી લીધું છે તે નીચે પ્રમાણે
એની ભીંત પર ફલેન્ટાઇન ચિતારાઓએ બહુ સારું ચિત્રકામ કર્યું છે. રાફેલે એમાં ત્રણ રૂમે બનાવ્યા છે. આ ત્રણે ઓરડા બહુ સુંદર છે. ચિત્રકામ જેમ જોઈએ તેમ અભિનવ લાગે છે. માથે છત ઉપરના પેઈન્ટીંગ પણ જોવા લાયક છે. બાઈબલની હકીક્તના દેખાવે બહુ સુંદર રીતે ચીતર્યા છે.
ભીંતપર બેટિસેલ્લી વિગેરેનું ચિત્રકામ આદર્શ છે.
માઈકલ જેલોએ ભીંત ઉપર અને ખાસ કરીને છત ઉપર Creation (ઉત્પત્તિ), the Fall, (પતન) Hope of redemption (તરણ આશા)નાં અદ્ભુત ભાવવાહી ચિત્રો બનાવ્યાં છે. દરેક ચિત્ર ઘણું લાંબુ પહોળું હોય છે.
રાફેલનું કવિઓના ચિત્રનું અને Meeting of Phi. losophers (તત્વજ્ઞાનીઓનું મીલન)નું કામ અત્યંત સુંદર છે.
કેસ્ટેન્ટાઈન રાજાને હેલ રાફેલે ચીતર્યો છે. એની છતપર રેટનું કામ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com