________________
૩૦૨ યુરોપનાં સંરમારણે ઈટાલિ
માઈલ એંજેલો એ બાંધેલું સેંટ મેરીઆ St. Maria degli Angeli નું દેવળ જોયું અને કુકની ઓફીસે પાછા ફર્યા. આજના દેખાવમાં સેંટપીટર સૌથી સરસ અને કેપુસિનિ સાથી ખરાબ છેલ્લાની અસર મગજ પર બહુ બેસી ગઈ. એને ખુલાસે મેળવવા યોગ્ય છે. ગાઈડ બુકમાં એને કાંઈ ખુલાસો મને મળ્યા નથી.
ત્રીજે દિવસે શનિવારે સવારે વખતસર ઉઠી હા સવારે કુકની ઓફિસમાં ગયા. ત્યાંથી પ્રથમ Quirinal Palace-zima ula
છે. ત્યાંથી સાત ટેકરીમાંની એક ટેકરી દેખાય છે, એ મહેલ બહારથી જોશે. એ મહેલમાં ર૦૦૦ એરડા છે. હાલ તે તે પરદેશી રાજકર્તા વિગેરેના સત્કારમાં વપરાય છે. ત્યાંથી વેટિકના જેવા ચાલ્યા.
પેપસ્થાન. Vetican ટકન.
રેમનું આ મોટું ધામ છે. સને ૧૩૭૭ પછી બધા પાપ ત્યાં રહે છે. તેનું રાજ્ય હાલ વેટિકન ઉપરજ છે. ૧૮૭૦ થી પિપનું ઇટાલિપરનું રાજ્ય ખલાસ થયું. સેંટ પીટર્સનું દેવળ કાલે
જોયું તે આ વેટિકનને એક વિભાગ છે. દરેક પાપને યુરોપના રાજ્ય અને મહાન પુરૂષ તરફથી સારી ચીજોની ભેટ મળેલી તેને આમાં સંગ્રહ છે. એણે મેટા ગામ જેટલી જગ્યા રોકી છે અને એક એક વિભાગ (વીંગ) જોતાં દિવસે લાગે એટલી એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com