________________
ચમ
મ્યુનિસિપલ મ્યુઝિયમ રહ૭ Mosaic માં પક્ષીઓને ચીતર્યા છે. તે પણ બહુ ભાવવાહી છે.
જુલીઅસ સીઝરનું મોટું પુતળું છે. માઇકલ એજેને રૂમ ખાસ જોવા લાયક છે.
આ સંગ્રહસ્થાનમાં પૂતળાંઓ એટલાં બધાં છે કે એનું વર્ણન થઈ શકે નહિ. કેટલાંક તે ખાસ જોવા લાયક છે. - શુક્રવારે બપોરે પ્રથમ St Maria Dagli Angel જોયું. એ અસલના મકાનમાં માઈકલ એજેલોએ મોટો ફેરફાર કર્યો છે. અસલનું મકાન છઠ્ઠા સૈકાનું છે. એને ક્રીપ્ટ–અંદરને ના વિભાગ ઘણે સુંદર છે અને ઉપરની કેનોપી (છત) બહુ આકર્ષક છે.
એ મકાનની પછવાડે એક ઘણે ઊંચે સુંદર સ્મરણસ્તંભ (Obelisk) છે. રામમાં એવા ૧૪ સ્મરણ તંભ છે, તેમને આ એક છે. Tren fountains ટ્રેવી ફુવારા,
આ ચાર મેટા ગંજાવર ફુવારા છે; તે બહુ જોવા લાયક છે. એનું આખું નામ Abbadia delle Tre Fontane છે. અહીં અસલ સેંટ પોલનું ખૂન કરવામાં આવ્યું હતું તેમ કહે છે. તેના ખૂન વખતે તેણે ત્રણ કુદકા માર્યા તેથી ત્રણ ફુવારા ચાલતા થયા એમ વાત કહેવાય છે. લોકો એ ફુવારામાં પૈસા નાખે છે. ભકિતથી નાખતા હશે એમ લાગ્યું. ફુવારાઓ અર્ટની નજરે ખાસ જોવા લાયક છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com