________________
રામ
પુરાણું: રામ
૦૨૮૭
ભાગબ્યા હતા અને રામ તેની નજરે બરાબર આકર્ષક નહેાતું તેથી તેને બાળી નાખ્યું. રેશમ ખળતું હતું ત્યારે પોતે અગાશી ઉપર બેઠા બેઠા ફીડલ વગાડતા હતા. રામન લેાકેામાં જાનવરની સાઠમારી અને ગ્લેડીએટર–મલ્લોની લડાઈ ધણી ઘાતકી રીતે થતી હતી. તેઓ એમ માનતા હતા કે એવી રીતે લોકોને કેળવવાથી લડાયક જીસ્સા જાગ્રત રહે છે.
એની બાજુમાં જ પછી સ્ટેડીઅમ (Stadium) ખાદી કાઢયું છે. એવું ખાદકામ બહુ હશિયારીથી કર્યું છે. એ ચારસ ૧૭૬×પર વાર છે. એમાં અસલ Olympic games થતી હતી. ત્યાં Circus maximus છે તેની ઊંડાઇ લગભગ ૭૫ ફીટ હશે. તેમાં સાડા ત્રણ લાખ માણસે। સાઠમારીની રમત જોઈ શકતા હતા. એમાં એગસ્ટસ અને નિરાની બેઠકા ક્યાં હતી તે બતાવવામાં આવે છે.
ત્યાર પછી મોટા Triclinium ટ્રીકલીનીયમ-જમવાને હાલ આવે છે. એ ધણા વિશાળ પણ તદ્દન જર્જરિત હાલતમાં છે. એની બાજુમાં Nympheum ઉનાળામાં જમવાના ખંડ છે. રામન લોકો વચ્ચે ટેબલ પર જમવા નહેાતા બેસતા પણુ ભીંતને અઢેલીને ખેસતા એટલે પીરસનારને સામેથી પીરસવાની સગવડ ઘણી પડતી, આ મકાન અસલ આકારમાં જળવાઇ રહ્યું છે, નિરાના વખતમાં લીફ્ટે હતી તે અહીં જણાય છે. એની પતિ જૂની પણ સુંદર હતી.
લીવીઆનું ઘર જોતાં અસલ રામનાં ધરા કેવાં હતાં તેના બરાબર ખ્યાલ આવે છે. વચ્ચે ચેક હાય છે. હિંદુસ્તાનના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com