________________
ઈટાલિ
૨૯૪
યુરાપનાં સંસ્મરણા
સેટ પાલ St. Paul, ચર્ચ (રામનુ'),
કારીથીઅન સ્ટાઈલમાં બાંધેલું આ દેવળ ધણું જખરૂં દેખાય છે. એમાં થાંભલા ધણા સુશોભિત અને ઊંચા છે. એની કારીગિરીમાં આડી કમાન આવે નહિ અને કારીન્ધીઅન સ્ટાઇલમાં ચિત્ર વિચિત્રતા (ornamentation) વધારે હાય. એની ડાબી બાજુએ Marconi નું વાયરલેસ સ્ટેશન છે. આખી દુનિયામાં માર્કેાનિના હાથમાં એ એકજ સ્ટેશન રહ્યું છે. મહાન વ્યક્તિએ આ અસાધારણ મેટી શેાધ કરી તેને એના કાષ્ટ જીવ જેવા લાભ મળ્યા નથી. સેટ પાલના દેવળમાં બીશપના ૨૬૫ ચિત્રા છે. એને Medalions કહે છે. એ મંદિરમાં એકજ આરસના ઘણા ઊંચા ૧૮૦ થાંભલા અર છે અને ૧૨૦ બહારના ભાગમાં છે.
St. Paul & St. Peter ના આસનાં બાવલાં બહુ સુંદર અને મોટા કદનાં છે. એ ઉપરાંત અત્યાર સુધી થયેલા અલા પાપનાં અઢી ફીટ ઊંચાં મોઝેકનાં ચિત્ર છે, એ ચિતરેલાં નથી પણ માઝેકનાં છે. દૂરથી જોતાં એ ચિતારાએ ચીતરે. લાંજ લાગે.
Maryના Coronation નું રાફેલનું ચિત્ર ઘણું પ્રશસ્ય છે અને બહુ વખણાય છે. આ દેવળની નીચેના ભાગમાં સેટ પાલની કમ્ર છે. આખું દેવળ ચુ` વિશાળ અને ખાસ જોવા લાયક છે.
ટાઈમર નદીના ઘાટ પર.
ત્યાંથી ટાઈમ્બર નદી પર ગયા. ત્યાં હારેશીગ્મસના પુલ જોયા. જે પુલ ઉપર હારેશીઅસની પ્રસિદ્ધ વાર્તાની ઘટના રચા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com