________________
રામ ટાઈબરના કાંઠા પર ૨૯ યલી છે અને જેના ઉપર મહંમ મહારાજા શ્રી ભાવસિંહજીએ નાટક લખ્યું લખાવ્યું હતું એ હરેશીએસને પુલ જે. એ નાટક મેં ધ્રાંગધરામાં જોયું હતું. આજે એ પુલ નજરે જોયે. આ બનાવ ઈ. સ. પૂર્વે ૩૦૦ માં બન્યું હતું.
ટાઈબરને પુલ ઘણું મટે છે પણ એમાં ખાસ નૂતનતા કાંઈ નથી. એની આસપાસ ઘણે ઈતિહાસ છે તે જોવા અમે આવ્યા હતા. ત્યાં એક નશીબ દેવીનું મંદિર છે. (Temple of Fortune). ત્યાં રોમન લોકો ભવિષ્ય જાણવા માટે દેવીને પૂછવા આવતા હતા. આ પુલની બાજુમાં ગટર છે. ઈસ્વીસનની પૂર્વે ગટરનું કામ કેવું થતું હતું તેના પુરાણું નમુના તરીકે જોવા લાયક છે.
બારમા સૈકામાં બાંધેલ ટાવર પણ તે પુલની નજીક બતાવવામાં આલે છે. પુરાણી ચીજ તરીકે ઠીક છે, ખાસ વિશિછતા તેમાં કાંઈ દેખાઈ નહિ. ન્યુ લેકેનું દેવળ.
આ સર્વ હકીક્ત ટાઈબર નદિના પુલ ઉપર અને આજુ બાજુમાં ફરીને જોઈ. રસ્તે Jewish synagogue-જ્યુ લેકોનું દેવળ જોયું. જ્યુ લેના દેવળના ઉપરના ભાગને આકાર ખાસ પ્રકારને હેય છે. જેમ રશિયન દેવળ ઉપર સેનાના ઘુમટ
ય છે તેમ જ્યુ લોકોના ધર્મસ્થાન ઉપર જરા જૂદ પડતે આકાર હોય છે. એ તે ગાડીમાં બેઠા બેઠા જ જોઈ લીધું, કારણ અંદર જઈ કઈ ખાસ વિશેષ હકીક્ત જેવાની હતી નહિ.
ત્યાંથી Museum of Municipality માં ગયા. એનું આખું નામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com