________________
યુરોપનાં સંસ્મરણે ઈટાલિ Museo Nazionale Romano Delle Terme Diocleziane, રોમમાં ગમે તે ઘરના પાયા ખેદે તેમાંથી ઘણી ચીજો પુતળાંઓ વિગેરે નીકળી આવે છે, તે કોની મિક્ત ગણાય વિગેરેના કાયદા છે. નવી શેધબળ અથવા અકસ્માત મળી આવતી સર્વ પુરાતની ચીજોને આ મ્યુઝીએમમાં સંગ્રહ થાય છે અને દરરોજ કાંઈ કાંઈ નવી નવી ચીજો અને નમુનાઓ આવ્યા કરે છે. આમાં નીચેનાં આરસનાં બાવલાં ખાસ જેવા લાયક છે.
Dying Gaul ભરત ગેલ. બહુ સુંદર. Dying Athlete ભરત ગ્લેડીઆર-બહુ ભાવવાહી છે. Flora ફરા. Amazon. Alexander the Great.
માર્કસ ઓરેલીઅસનું ઘડા ઉપરનું પુતળું બ્રેઝનું–નીચે ચેકમાં દેખાય છે. મ્યુઝીએમમાંથી પણ એને વ્યુ જરૂર જેવા જેવો છે.
Pugilist resting વાત કરતે દેખાય છે. Greek Philosopher બહુ સુંદર દેખાય છે. Cicero. સીસેરે.
Coesar. રેમના બધા રાજાઓ “સીઝર કહેવાતા અને જુલીઅસ સીઝરમાં પણ ઘણું પૂતળાં છે.
એક સુંદર આરસના Vas ઉપર ૧૨ ડીવીનિટીઝનાં ચિત્ર છે.
Venus. આ પૂતળું સર્વથી સુંદર છે. એને ભાવ અજબ છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com