________________
રેમ
કેપીટેલ
૮૫ .
શરૂઆતમાં પણ મનુષ્ય અને ઘોડાના શરીરને બારીક અભ્યાસ તે બતાવી આપે છે. આ છેલ્લે રોમન શહેનશાહ મોટે Imperial philosopher તત્ત્વજ્ઞાની સમ્રા હતા અને બહુ વખણાઈ ગયે. એનું આત્મમંથન વાંચવા ગ્ય છે, પણ અહીં તે અસ્થાને છે. પહેલા કીશ્ચીઅન રાજા કેન્સેન્ટાઈનનું આ બાવલું છે એમ ધારવામાં આવતું હતું તેથી તે જળવાઈ રહ્યું.
એની બાજુમાં હાલના ઇટાલીઅન નરવીર મુસોલિનિની ઓફીસ છે. એ જરૂર પડે ત્યારે પિતાની ઓફિસમાંથી હજારે રોમન લોકોને સંબોધીને ભાષણું આપે છે, અને મને તેને સાંભળે છે. એની બાજુની બારીમાંથી એના ઉપર બોંબ ગોળા વડે આક્રમણ થયું હતું તે બતાવવામાં આવે છે. એ જરા પણ ગભરાયો નહતો.
કેપીટેલ Capitol.
Palatine પેલેટીન.
આ પુરાણું રેમનાં જૂનાં ખંડેરો બહુ જોવા લાયક છે. એને પ્રથમ રેમ્યુલસ અને રીમસે (Romulus & Remus) ઇ. સ. પૂર્વે ૭૫૪ માં બાંધેલાં. એ અસલનું રોમ શહેર હાલ છર્ણાવસ્થામાં પડયું છે. બાજુમાં મેટું લીસીઅમ છે જે હવે પછી જોવાનું છે. આ પેલેટાઇન જોવામાં ગાઈડની ખાસ જરૂર છે. એ સર્વ અતિહાસિક સ્થાને બતાવે છે. ગાઈડ વગર આપણે તે ઉજડ ગામની જાત્રાએ ગયા હેઈએ એમજ લાગે. એના ચાર દરવાજા છે તેને portus કહેવામાં આવે છે. જુની કારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com