________________
૨૯૦
ચુરાપનાં સંસ્મરણે
ઈટાલિ
માણસને પણ જોતાં બહુ આનંદ થાય તેવી ચીજો એકઠી કરેલી છે. મેડાનાનું ચિત્ર પણ ઘણું ભવ્ય છે. એના મુખ પર નિર્દોષતા છવાઈ રહેલી છે. આખી ગેલેરી બહુ જોવા લાયક છે. અભ્યાસી હાય તે તે। અહીં દિવસા પસાર કરી શકે તેવી સુંદર વ્યવસ્થા છે. અનેક ચિતારાઓને આ જૂના ચિત્રાની કોપી કરતાં અમે જોયા. કેટલીક સ્ત્રીએ પણ પુરાણા ચિત્રાની નકલ કરતી હતી. ખાસ પરવાનગી મેળવી એ કાર્ય કરી શકાય છે, ચિત્રામાં મુખ્યત્વે આસ્ખલની વાતા સર્વત્ર જોવામાં આવી. ડાન્સીંગ સેટર્નનું ચિત્ર અમને બહુ પસંદ પડયું.
ત્યાંથી એક બગિચામાં ાખલ થયા. તેમાં પાણીથી ચાલતું ખહુ મજાનું ઘડિયાળ જોવામાં આવ્યું. કવિ શૈલી (Shelley) અને કીસ (Keats)નાં ધરા બહારથી જોયાં. આ બન્ને કવિએ અંગ્રેજ હતા પણુ ઇટાલિના સૈર્યપ્રેમથી તે દેશમાં રહેતા હતા.
ઈન્જીનીઅરીંગ સ્કૂલ બહારથી જોઇ. ચોકમાં મોટું ઋગ્ણીઅન એખેલી ( ધણા મોટા એક પથ્થરના થાંભલા ) છે તે છ. સ. પૂર્વે ૧૪૭૩ ના છે એમ અમારા ગાડે કહ્યું. લેટેરેન (Laterano)નું દેવળ ધણુ જીનું ગણાય છે. એને mother & head of all Churches કહેવામાં આવે છે, કારણુ કે પહેલાં ક્રીશ્મીઅન રાજા કેન્સ્ટેન્ટાઇને તેને બંધાવ્યું હતું. તે ઠીક છે. પીન્સી (Pincio)માંથી આખા પુરાતન રામના વ્યુ–દેખાવ જોઈ શકાય છે. એ અગિયામાં ગેલીલીએ વિગેરેનાં પુતળાં જોવા લાયક છે. અસલ આ બંગચેા લકલસ (Lucullus)ના હતા. એ ધણા પ્રસિદ્ધ છે.
સેપીટરના દેવળના એક વિભાગ (St. Pietro in
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com