________________
રમ
પિન્થીઅન
૨૮૩. લેક ઘણુ દેવને પૂજતા હતા તેથી એને અર્ચ ઘણુ દેવોનું સ્થાન (Temple of all Gods) એમ પણ થાય. એ સ્થાનમાં ત્યાર પછી પાંચમા સૈકામાં ખ્રીસ્તી ધર્મ આવ્યું અને એનું નામ Santa Maria Rotonda સાંટા મારીઆ રોટડા પડયું છતાં હજુ પણ એ Pantheon પંથીઅનના નામથીજ સારી રીતે પસિદ્ધ છે. જુના મકાન તરીકે એ જોવા લાયક છે. એમાં વિક્ટર મેન્યુઅલ ધિ સેકન્ડની કબ્ર ખાસ જોવા જેવી છે. અહીં પ્રસિદ્ધ ચિત્રકાર રાફેલની કબ્ર ખાસ જોવા લાયક છે. એ સેળમા સૈકાને મહાન શિલ્પી થઈ ગયે અને રોમને મગરૂરી 241441267 til 11-21 (Cinquecento: sixteenth cen. tury)-સેળમી સદ્દીના ત્રણ મોટા કળાધરે થયા તેમને તે એક હતે. એ ત્રણ વ્યક્તિઓ તે ક્ષેમાને (Bramante) માઈ કલ એન્જલ (Michael Angelo) અને રાફેલ Raphael ગણાય છે. ઈટાલીના પ્રવાસમાં આ ત્રણેનાં નામો બહુ વાર સાંભળ્યાં. પિપ પાંચમા નિકેલાએ, મેડિસિ ડયુકોની હરિફાઇમાં કળાને બહુ ઉત્તેજન આપ્યું તે તેના પછી આવનાર બીજા પિલ (Paul II) નામના પોપે વધાર્યું. છેવટે જુલીઅસ સેક? (Julius II) રોમને જે ખરે સુવર્ણકાળ કળાને અંગે ઉત્પન્ન કર્યો તેની સાથે સદર ત્રણે વ્યક્તિઓનાં નામ જોડાયેલાં રહેશે. એને Renaissance નવજીવનને સમય કહેવામાં આવે છે. પોપે બીજું ગમે તે કર્યું હોય તેની સાથે આપણને અત્યારે સંબંધ નથી, પણ એણે કળાને બહુ ઉત્તેજન આપ્યું અને અત્યારે જે કારગિરીના નમુના તરીકે ચિત્રો અને પૂતળાંઓ લભ્ય થઈ શકે છે તેનું ઘણું ભાન પપે કળાને આપેલા ઉત્તેજનને આભારી છે. રાફે લની કબ્ર ઉપર ૧૮૮૩ માં પૂતળું કરવામાં આવ્યું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com